ક્રિકેટમાં કરિયર બનાવવા શું કરવું પડે, નેશનલ ટીમમાં કેવી રીતે થાય સિલેક્શન? જાણો
ક્રિકેટ ભારતમાં સૌથી લોકપ્રિય રમ છે, અને બાળકો મોટા થઈને ક્રિકેટર બનવાના સપના જોતા હોય છે. માતા પિતા પણ પોતાના બાળકને બેટ દડો રમતા જોઈ ક્રિકેટર બનાવવાના સપના જોતા હોય છે. જે પહેલા ડોક્ટર અને એન્જિનિયર બનાવવાના જ જોતા હતા. આઈપીએલ અને વિશ્વકપ સહિતની ક્રિકેટ ટૂર્નામેન્ટ ઘર આંગણે રમાતા ક્રિકેટર બનવાનું ઝનૂન અને યુવાનોના માથે સવાર છે. ત્યારે સવાલ એ થતો હોય છે કે નેશનલ ટીમ સુધી પહોંચી કેવી રીતે શકાય? ક્રિકેટમાં કરિયર કેવી રીતે બનાવાય.
Most Read Stories