શું તમે જાણો છો મેદસ્વિતાથી પીડાતી હતી સારા અલી ખાન ? આ રીતે બની Fat to Fit

પોતાની એક્ટિંગ અને સાદગીથી બોલીવૂડમાં એક અલગ ઇમેજ બનાવનારી સારા અલી ખાન પહેલા આવર વેટની સમસ્યાથી પિડાતી હતી. હેલ્થી ફૂડ અને વર્ક આઉટની મદદથી તેણે પોતાનું મેકઓવર કર્યું

1/6
સેફ અલી ખાનની દીકરી સારા અલી ખાને કેદારનાથ ફિલ્મથી બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી અને હવે તો તે ઘણી બધી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. પોતાની એક્ટિંગની અદાથી સેન્સેશનલ સારા દર્શકોના દિલ જીતવામાં સફળ થઇ છે.

2/6
પણ શું તમને ખબર છે સારા અલી ખાને બોલીવુડમાં એન્ટ્રી લેતા પહેલા ખૂબ મહેનત કરીને વેટ લોસ કર્યું છે અને Fat થી Fit બની છે. જાણો આખરે કેવી રીતે સારાએ પોતાનું કમ્પ્લીટ મેકઓવર કર્યું.

3/6
બોલીવુડમાં એન્ટ્રી લીધી તે પહેલા સારા અલી ખાન અમેરિકામાં પોતાનો અભ્યાસ કરી રહી હતી અને આ દરમિયાન તે ઓવરવેટની સમસ્યાથી હેરાન હતી.

4/6
સારા માટે ચેંજિંગ પોઇન્ટ ત્યારે આવ્યો જયારે તેની માતા તેને એરપોર્ટ પર ઓળખી ના શકી અને આ વાત સારાએ પોતે એક ટીવી ઇન્ટરવ્યૂમાં જણાવી હતી. આ ઘટના બાદ સારાએ નિર્ણય કરી લીધો હતો કે હવે કોઈપણ રીતે તે પોતાનું વજન ઓછું કરશે અને ત્યારબાદ જ પોતાની માતા સાથે વીડિયો કોલથી વાત કરશે.

5/6
સારાને પહેલેથી જ ફિલ્મોમાં કામ કરવાની ઈચ્છા હતી અને આ ઈચ્છાના કારણે જ તેણે પોતાનું વજન ઘટાડ્યું, તમને જાણીને આશ્ચર્ય થશે કે સારાનું વજન 96 કિલો પહોંચી ગયું હતું.

6/6
સારા અલી ખાને હેલ્થી ફૂડ અને વર્ક આઉટની મદદથી પોતાનું મેકઓવર કર્યું છે અને બની ગઈ છે Fat to Fit.

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati