Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WPL 2024 કોને મળશે ફાઈનલ ટિકિટ, જાણો ક્યાં જોઈ શકાશે લાઈવ મેચ

સ્મૃતિ મંધાનાની ટીમ આ સિઝનમાં કુલ આઠ મેચ રમી હતી, જેમાં તેણે ચારમાં જીતનો સ્વાદ ચાખ્યો હતો. તો મુંબઈની ટીમે 8 મેચમાંથી 5માં જીત મેળવી છે. આ સીરિઝમાં બંન્ને ટીમો વચ્ચે 2 લીગ મેચ રમાઈ છે. જેમાં એક મેચ હરમનપ્રીત તો બીજી આરસીબીએ જીતી છે.

| Updated on: Mar 15, 2024 | 12:46 PM
દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં આજે મહિલા પ્રીમિયર લીગનો એલિમિનેટર મેચ રમાશે. જેમાં મુંબઈ અને  આરસીબી વચ્ચે ટક્કર થશે. જે જીતશે તે સીધી ફાઈનલમાં જશે અને દિલ્હી સામે ટક્કર થશે.

1 / 5
 આજે કાંટાની ટક્કર મહિલા પ્રીમિયર લીગમાં જોવા મળશે. કારણ કે, આ બંન્ને ટીમે લીગ શરુ થઈ ત્યારથી લઈ અત્યારસુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. એલિમિનેટર મેચ ભારતીય સમયઅનુસાર રાત્રે 7: 30 કલાકે શરુ થશે. તમે જીઓસિનેમા એપ પર મેચનું લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકો છો.

2 / 5
મહિલા પ્રીમિયર લીગની બીજી સીઝનનો એલિમિનેટર રાઉન્ડ મુંબઈ અને બંગ્લોર વચ્ચે રમાશે. હરમનપ્રીત કૌરની આગેવાની વાળી ટીમ આ સીઝનમાં બીજા સ્થાન પર છે જ્યારે આરસીબી પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાન પર છે.

3 / 5
 આજે મુંબઈ ઈન્ડિયન્સ અને આરસીબી વચ્ચે શાનદાર ટક્કર જોવા મળશે. મંધાનાની ટીમે આ સીઝનમાં કુલ 8 મેચ રમી છે જ્યારે 4માં જીત મએળવી છે. આ સીઝનમાં પણ બંન્ને ટીમે બે લીગ મેચ રમી છે. આ વખતે મુંબઈનું પલડું ભારે જોવા મળી રહ્યું છે.

4 / 5
આજે જે પણ ટીમ સારું પ્રદર્શન કરશે, તે સીધી ફાઈનલમાં જશે. ફાઈનલ મેચ 17 માર્ચના રોજ રવિવારના રોજ રમાશે. આ દિવસે વિમેન્સ પ્રીમિયર લીગને તેનો વિજેતા મળી જશે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">