અમદાવાદ રિવરફ્રન્ટ પર આવેલો છે બાયોડાયવર્સિટી પાર્ક, લુપ્ત થતા વૃક્ષોનું થાય છે જતન, જુઓ Photos

અમદાવાદ શહેરમાં રિવરફ્રન્ટ ફરવા માટેનું હોટસ્પોટ મનાય છે. રિવરફ્રન્ટ ઉપર ફૂડ કોર્ટ, રિવરફ્રન્ટ ગાર્ડન, અટલબિજ જેવા ફરવા લાયક સ્થળો આવેલા છે. બહુ ઓછા લોકોને ખબર હશે કે ચંદ્રનગર બ્રિજની નીચે એક બાયોડાયવર્સિટી પાર્ક આવેલો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિયાવાકી પદ્ધતિથી જૈવિક વિવિધતા ધરાવતો આ પાર્ક બનાવવામાં આવ્યો છે.

Manish Trivedi
| Edited By: | Updated on: May 23, 2024 | 4:10 PM
અમદાવાદ શહેરમાં રિવરફ્રન્ટ ફરવા માટેનું હોટસ્પોટ મનાય છે. રિવરફ્રન્ટ ઉપર ફૂડ કોર્ટ, રિવરફ્રન્ટ ગાર્ડન, અટલબિજ જેવા ફરવા લાયક સ્થળો આવેલા છે. બહુ ઓછા લોકોને ખબર હશે કે ચંદ્રનગર બ્રિજની નીચે એક બાયોડાયવર્સિટી પાર્ક આવેલો છે.

1 / 6
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિયાવાકી પદ્ધતિથી જૈવિક વિવિધતા ધરાવતો આ પાર્ક બનાવવામાં આવ્યો છે. આ બાયો ડાયવર્સિટી પાર્ક હવાને શુદ્ધ કરે છે, પ્રદૂષણ ઘટાડે છે અને તાપમાનમાં ઘટાડો કરવામાં મદદ કરે છે.

2 / 6
જૈવવિવિધતા ઉદ્યાન સ્થાનિક પક્ષીઓ અને સ્થળાંતરિત કરનારા પક્ષીઓ માટે એક આદર્શ વૈકલ્પિક નિવાસ્થાન બની રહે છે. રિવરફ્રન્ટ કિનારે બનેલ બાયોડાયવર્સિટી પાર્ક 6 એકર જમીનમાં પથરાયેલું છે. જેમાં 45000થી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે.

3 / 6
આશરે 120 કરતા વધુ પ્રજાતિઓના વૃક્ષો અહીં આવેલ છે. અમદાવાદ રિવરફ્રન્ટ પર આશરે 200 જેટલી વિવિધ પ્રજાતિઓના પક્ષીઓ આવે છે.

4 / 6
જેમાંથી 35 પ્રકારના પક્ષીઓએ આ બાયોડાયવર્સિટી પાર્કને પોતાનું રહેઠાણ બનાવ્યું છે. અહીં નોળિયા અને સાપ રહે છે. સાથે સાથે 20 થી વધુ પ્રજાતિના કરોળિયાઓ પણ અહીં જોવા મળે છે.

5 / 6
બાયોડાયવર્સિટી પાર્કમાં દુર્લભ પ્રજાતિઓ જેમ કે પુત્રજીવા, ટીમરૂ, સિંદૂર, સેન્ટર વુડ, સીરીલવુડ, રક્ત ચંદન વગેરે વૃક્ષો પણ વાવવામાં આવ્યા છે. મોસંબી, નારંગી, ચીકુ, રાયણ સિંગાપુર ચેરી, આમળા, જામફળ જેવા  ફ્રુટના વૃક્ષો પણ તમને અહીં જોવા મળશે.

6 / 6
Follow Us:
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો

આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી

ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide

વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video

રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત

અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video

મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન

મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...

g clip-path="url(#clip0_868_265)">