Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા પોરબંદરના દરિયા કિનારે હાથ ધરવામાં આવ્યું સફાઇ અભિયાન

કોસ્ટ ગાર્ડ દ્વારા ગુજરાતના પોરબંદર ચોપાટી ખાતે દરિયાકાંઠાની સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ દરમ્યાન જવાહર નવોદય વિદ્યાલય, સેન્ટ્રલના ગાર્ડ, શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો વિદ્યાલય, માઉન્ટ લિટારા ઝી સ્કૂલ, તેમજ 4 ગુજરાત નેવલ એનસીસી યુનિટના કેડેટ્સ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

| Updated on: Jan 21, 2024 | 6:21 PM
ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કુલ 350 સહભાગીઓ જોડાય હતા.

1 / 5
આ સહયોગી પ્રયાસનો હેતુ ચોપાટી બીચ પર પ્લાસ્ટિક કચરાનો નિકાલ, વિદ્યાર્થીઓ અને સ્થાનિક સમુદાયોને સક્રિયપણે ભાગ લેવા પ્રેરિત કરવાનો હતો.

2 / 5
દરિયાકાંઠાના સંરક્ષણ પ્રયાસોને પ્રોત્સાહન આપવા અને દરિયાઈ પ્રત્યે જવાબદારીની ભાવના કોસ્ટ ગાર્ડ દ્વારા દર્શાવવામાં આવી હતી.

3 / 5
ખાસ કરીને સફાઈના પ્રયાસો દરમિયાન લગભગ 300 કિલો પ્લાસ્ટિકનો કચરો મળી આવ્યો હતો જે એકત્ર કરવામાં આવ્યો હતો.

4 / 5
આ કચરાનો પર્યાવરણને અનુકૂળ રીતે નિકાલ કરવામાં આવે છે. લોકોને પ્રોત્સાહિત કરીને કચરાના નિકાલ, ટકાઉ પ્રથાઓને પ્રોત્સાહન અને સક્રિય પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">