TMKOC મિસિસ સોઢીએ અસિત મોદી પર લગાવ્યો જાતીય સતામણીનો આરોપ!, જાણો કોણ છે જેનિફર મિસ્ત્રી, જુઓ Photos
તારક મહેતા સિરીયલની અભિનેત્રીનું કહેવું છે કે જો તેની સાથે આવું થઈ રહ્યું છે તો એક દિવસના કલાકારનું શું થશે તેની તે કલ્પના પણ નથી કરી શકતી. મિસિસ સોઢીનું પાત્ર ભજવતી અભિનેત્રી જેનિફરે અસિત મોદી પર ગંભીર આરોપો લગાવ્યા છે.
Most Read Stories