હિના ખાન બની દેશી ગર્લ, ક્લાસી સ્ટાઈલથી ઈમ્પ્રેસ થયા ફેન્સ, જુઓ તસવીરો
એક્ટ્રેસ હિના ખાન પોતાની સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. આ તસવીરોમાં હિના ખાને ઓરેન્જ અને વ્હાઈટ કલરની સાડી પહેરી છે. આ સાથે તેણે સાડી સાથે મેચિંગ બ્લાઉઝ કૈરી કર્યું છે. હિનાએ ન્યૂડ મેકઅપ કર્યો છે.
Most Read Stories