Shane Watson Love Story : પહેલા પ્રેમમાં મળ્યો દગો, પછી શેન વોટસન સ્પોર્ટ્સ એન્કરના પ્રેમમાં પડ્યો લવ સ્ટોરી છે રસપ્રદ

Shane Watson Love Story:શેન વોટસન 43 વર્ષનો થઈ ચૂક્યો છે, પરંતુ શું તમે આ ઓલરાઉન્ડર (Shane Watson)ની નેટવર્થ અને પત્ની અને લવ સ્ટોરી વિશે જાણો છો?

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 24, 2023 | 11:52 AM
ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓલરાઉન્ડર શેન વોટસન (Shane Watson)ની લવસ્ટોરી કોઈ બોલિવૂડ ફિલ્મથી ઓછી નથી. આ ઓલરાઉન્ડર પહેલા પ્રેમમાં છેતરાયો હતો, પરંતુ તે પછી સ્પોર્ટ્સ એન્કર સાથે લગ્ન કરી લીધા.

1 / 6
આ ખેલાડીની ગર્લફ્રેન્ડે અન્ય વ્યક્તિ સાથે લગ્ન કરી લીધા, પરંતુ તે પછી પૂર્વ ફાસ્ટ બોલર બ્રેટ લીની પત્નીએ તેને સ્પોર્ટ્સ એન્કર સાથે મુલાકાત કરાવી હતી. શેન વોટસન અને લી ફર્લોંગના લગ્ન ઓસ્ટ્રેલિયાની એક ફાઈવ સ્ટાર હોટલમાં થયા હતા. જોકે, આ લગ્નમાં પરિવારના સભ્યો સિવાય માત્ર મિત્રો અને પસંદગીની હસ્તીઓ જ સામેલ થઈ હતી.વોટસન-લીને બે બાળકો છે, જેનું નામ વિલ અને માટિલ્ડા વિક્ટોરિયા છે.

2 / 6
શેન વોટસન પ્રથમ મુલાકાતમાં જ ફર્લોંગના પ્રેમમાં પડી ગયો હતો. જે બાદ બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા. બંને કપલ વર્ષ 2006થી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. આ પછી બંનેએ લગ્ન કરી લીધા

3 / 6
શેન વોટસન અને લી ફર્લોંગ લાંબા સમય સુધી એકબીજાને ડેટ કરતા રહ્યા, પરંતુ બંનેએ લાંબા સમય સુધી સંબંધો પર મૌન સેવ્યું. જો કે આ પછી ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર અને લી ફર્લોંગ બંનેએ વર્ષ 2010માં લગ્ન કર્યા હતા

4 / 6
શેન વોટસન અને લી ફર્લોંગના લગ્ન ઓસ્ટ્રેલિયાની એક ફાઈવ સ્ટાર હોટલમાં થયા હતા. જોકે, આ લગ્નમાં પરિવારના સભ્યો સિવાય માત્ર મિત્રો અને પસંદગીની હસ્તીઓ જ સામેલ થઈ હતી.વોટસન-લીને બે બાળકો છે, જેનું નામ વિલ અને માટિલ્ડા વિક્ટોરિયા છે.

5 / 6
શેન વોટસન ક્રિકેટ ઈતિહાસના સર્વશ્રેષ્ઠઓલરાઉન્ડરોમાંનો એક રહ્યો છે. આઈપીએલ સિવાય આ ઓસ્ટ્રેલિયન ખેલાડીએ દુનિયાભરની ઘણી લીગમાં પોતાની છાપ છોડી. રાજસ્થાન રોયલ્સ સિવાય શેન વોટસન IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમી ચૂક્યો છે.

6 / 6
Follow Us:
અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં અનુભવાયા ભૂકંપના આંચકા

અમદાવાદના જાહેર રસ્તા પર થુંકશો તો AMC ઘરે મોકલશે ઈ-મેમો

ઉદેપુર-અમદાવાદ ટ્રેનમાંથી ઝડપાયો 770 લીટર દેશી દારુનો જથ્થો

ચાઈનીઝ ગેંગ ભારતના જ નંબરનો ઉપયોગ કરી સાયબર ફ્રોડને અપાતો અંજામ

ગાંધીનગરના શેરથા ગામના 9 ગ્રામજનો પણ ખ્યાતિના કાળા કારનામાનો બન્યા ભોગ

ગુજરાતના આ દરિયાકિનારેથી ઝડપાયુ 500 કિલોથી વધુ ડ્રગ્સ

વડોદરા: દરબાર ચોકડી થી ખીસકોલી સર્કલ તરફના બ્રિજની કામગીરી ચડી ખોરંભે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા નવા સિમાંકન સાથે બેઠકોની ફાળવણી કરાઇ

રાજકોટમાં ડેન્ગ્યુથી 2 લોકોના મોત, ગયા વર્ષ કરતા વધુ નોંધાયા કેસ

દિલ્હીની જેમ અમદાવાદની હવામાં પણ ફેલાઇ રહ્યુ છે ઝેર

g clip-path="url(#clip0_868_265)">