Hema Malini Trolled : કાંજીવરમ સાડી, ખુલ્લા વાળ રાખ્યા, ખેતરમાં પાક કાપણીનો કર્યો અભિનય, લોકોએ ‘ડ્રીમ ગર્લ’ને કરી ટ્રોલ
Hema Malini Photos : હેમા માલિનીએ 2014 અને 2019માં પણ મથુરાથી ચૂંટણી જીતી છે. ભાજપે ફરી એકવાર તેમને મેદાનમાં ઉતાર્યા છે. આ પહેલીવાર નથી જ્યારે હેમા માલિની ખેતરોમાં જઈને આ રીતે તસવીરો ખેંચી હોય. 2019માં પણ તેણે ખેતરમાં પાક લણવાની તસવીરો લીધી હતી. ત્યારે પણ હેમા માલિનીને ટ્રોલ કરવામાં આવી હતી.
Latest News Updates
Most Read Stories