Devoleena Bhattacharjee : સ્વિમિંગ પૂલમાં દેવોલીનાએ લગાવી આગ, ચાહકોએ કહ્યું- અદ્ભુત ગોપી વહુ

Devoleena Bhattacharjee : ગોપી બહુ એટલે કે દેવોલિના ભટ્ટાચાર્જીએ હાલમાં જ પોતાની આકર્ષક સ્ટાઈલથી લોકોને ચોંકાવી દીધા છે. ઈન્સ્ટાગ્રામ પર તેની હોટ સ્ટાઈલ જોઈને લોકોના પરસેવો છૂટી ગયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2022 | 8:23 AM
દેવોલિના ભટ્ટાચારીએ (Devoleena Bhattacharjee) ગોપી બહુના પાત્રથી ઘર-ઘરમાં એક જબરદસ્ત ઓળખ બનાવી છે. ઈન્સ્ટાગ્રામ પર દેવોલીનાના ખૂબ જ સરળ પાત્ર બાદ તેની બોલ્ડનેસ જોઈને ફેન્સને પોતાની આંખો પર વિશ્વાસ નથી થતો. તાજેતરમાં, અભિનેત્રીએ તેની બોલ્ડ અને સિઝલિંગ તસવીરોથી બધાને ચોંકાવી દીધા છે.

1 / 5
તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામથી દેવોલીનાએ તેના કેટલાક હોટ ફોટોઝથી સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે. તેણે સ્વિમિંગ પૂલમાંથી બહાર નીકળતી વખતે બિકીની પહેરીને એવા પોઝ આપ્યા છે કે આ સમયે લોકોનું ધ્યાન તેના પર જ છે.

2 / 5

દેવોલિના સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહે છે. સાથે જ તે તેના સિમ્પલ અને બોલ્ડ અવતારને ફેન્સ સાથે શેર કરતી રહે છે. આ જ કારણ છે કે ઇન્સ્ટાગ્રામ પર અભિનેત્રીને 3 મિલિયન લોકો ફોલો કરે છે.

3 / 5
દેવોના અંગત જીવનની વાત કરીએ તો, અભિનેત્રી જ્યારે 6 વર્ષની હતી ત્યારે તેણે શાસ્ત્રીય સંગીત શીખ્યું હતું. આ સિવાય તે ભરતનાટ્યમ્ ડાન્સર પણ છે.

4 / 5

બિગ બોસમાં પોતાની ખ્યાતિ ફેલાવનારી દેવોલીનાએ લોકોના ફેવરિટ શો સાથ નિભાના સાથિયાથી પોતાની કરિયરની શરૂઆત કરી હતી. આ શોમાં તેણે જિયા માણેકની જગ્યાએ ગોપી બહુનું પાત્ર ભજવ્યું હતું.

5 / 5
Follow Us:
બનાસકાંઠાનું વિભાજન: જન આક્રોશ સામે સમર્થનની મહારેલી

કચ્છ- સુરતમાં શાળાના ટોર્ચરથી વિદ્યાર્થિનીઓના આપઘાતનો ખૂલાસો- Video

થાનની આ રાસમંડળી દિલ્હીમાં 26મીની પરેડમાં ઝાલાવાડી રાસની કરશે જમાવટ

ગુજરાતમાં સસ્તુ થયુ અમૂલ દૂધ, ભાવ વધ્યા નહીં પરંતુ ઘટ્યા

ભીમાસરમાં વિદ્યાર્થિનીએઆચાર્યના માનસિક ત્રાસથી જીવન ટૂંકાવ્યાનો આક્ષેપ

સુરતમાં વિદ્યાર્થિનીનાં આપઘાતનો કેસ તપાસ રિપોર્ટમાં ઘટસ્ફોટ

Gir Somnath : બેડિયા ગામના સરપંચે PGVCL કચેરીમાં મચાવ્યો હંગામો

વડોદરાની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

ખંભાતમાં ATSના દરોડા, 100 કરોડનું ડ્રગ્સ બનાવવાનું મટીરીયલ ઝડપાયું

આ 6 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત

g clip-path="url(#clip0_868_265)">