Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હિટ ફિલ્મો આપ્યા બાદ હવે રાજકારણની પીચ પર કામ કરી રહી છે કંગના રનૌત, આવો છે પરિવાર

જો આપણે હિન્દી સિનેમાની શક્તિશાળી અભિનેત્રીઓની વાત કરીએ તો તેમાં કંગના રનૌતનું નામ ચોક્કસપણે સામેલ થશે. કંગના રનૌત તેના અદભૂત અભિનય અને સ્પષ્ટવક્તા શૈલી માટે ખૂબ જ પ્રખ્યાત છે.

| Updated on: Mar 23, 2025 | 10:35 AM
ભાજપ ઉમેદવાર અને બોલિવુડ અભિનેત્રી કંગના રનૌત હિમાચલ પ્રદેશની મંડી સીટ પરથી જીત મેળવી છે. અભિનેત્રીએ આ જીત બદલ સૌ કોઈનો આભાર માન્યો હતો. કંગનાની જીત બાદ પરિવારમાં પણ જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે.

1 / 11
બોલિવુડની ધાકડ ક્વીન કંગના રનૌત હવે રાજનીતિની ક્વીન બની ચુકી છે. લોકસભા 2024ની ચૂંટણીમાં ભાજપની ઉમેદવાર કંગના રનૌતે મંડી લોકસભા સીટપરથી ચૂંટણી જીતી લીધી છે.

2 / 11
 કંગના અમરદીપ રનૌતનો જન્મ 23 માર્ચ 1987ના રોજ હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના નાના શહેર ભામ્બલા (હવે સુરજપુર) ખાતે એક રાજપૂત પરિવારમાં થયો હતો.તેની માતાનું નામ આશા રણૌત જે એક શાળા શિક્ષિકા રહી છે, અને તેના પિતા અમરદીપ રાણાવત, એક વેપારી છે.તેની એક મોટી બહેન છે રંગોલી ચંદેલ, જે 2014 સુધી તેના મેનેજર તરીકે કામ કરે છે અને એક નાનો ભાઈ અક્ષત છે.

3 / 11
કંગનાએ બોલીવુડ અભિનેત્રી છે જેનું નામ હંમેશા વિવાદોમાં રહે છે. જ્યારે કંગનાએ ફિલ્મોમાં તેના અભિનય માટે હેડલાઇન્સમાં રહી ચૂકી છે,તેનું નામ ક્યારેક હૃતિક રોશન સાથેના સંબંધોને કારણે હેડલાઇન્સમાં હતું.

4 / 11
રનૌતે 2006ની થ્રિલર ફિલ્મ ગેંગસ્ટરમાં મુખ્ય ભૂમિકા સાથે અભિનયની શરૂઆત કરી હતી, જેના માટે તેને પુરસ્કારો સાથે ફિલ્મફેર ફીમેલ ડેબ્યુ એવોર્ડથી નવાજવામાં આવી હતી.28 માર્ચ 2016ના રોજ કંગનાને 'તનુ વેડ્સ મનુ રિટર્ન્સ'માં તેના શાનદાર અભિનય માટે રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

5 / 11
બોલિવુડ અભિનેત્રી કંગના રનૌતના ભાઈના લગ્ન થઈ ચૂક્યા છે.અક્ષત રનૌતની પત્ની અને કંગનાની ભાભી રિતુ સાંગવાન ડોક્ટર છે.કંગના અને રંગોલીનો નાનો ભાઈ અક્ષત વ્યવસાયે પાયલટ છે.

6 / 11
ભારતીય અભિનેત્રી અને ફિલ્મ નિર્માતા છે જે મુખ્યત્વે હિન્દી ફિલ્મોમાં કામ કરે છે. મહિલા-આગેવાનીવાળી ફિલ્મોમાં તેનો રોલ સૌ કોઈને પસંદ આવે છે. એવું પણ કહી શકાય કે, કંગનાએ જેટલી ફિલ્મ કરી તેનાથી વધુ એવોર્ડ જીતી ચૂકી છે.

7 / 11
રણૌતે જણાવ્યું છે કે, ફિલ્મ ઉદ્યોગમાં તેના શરૂઆતના વર્ષો મુશ્કેલીઓથી ભરેલા હતા કારણ કે તે અભિનેત્રી બનવા માટે તૈયાર ન હતી. અંગ્રેજી ભાષામાં નબળી કમાન્ડ હતી.

8 / 11
અભિનેત્રી અપકમિંગ ફિલ્મ ઈમરજન્સીને લઈ ખુબ ચર્ચામાં છે,કંગના રનૌત સ્ટાર ફિલ્મ ઈમરજન્સી આ વર્ષે એટલે કે, 2024માં રિલીઝ થશે.ફિલ્મ 'ઇમરજન્સી'ની વાત કરીએ તો આ ફિલ્મ દિવંગત વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના જીવન પર આધારિત છે. સૌથી મહત્વની વાત એ છે કે આ ફિલ્મને કંગના ડિરેક્ટ કરી રહી છે.

9 / 11
હવે તો એવા પણ અહેવાલો છે કે, બોલિવુડ ક્વિન કંગના રનૌત રાજનીતિકમાં એન્ટ્રી કરી શકે છે.તેના દાદા ઠાકુર સરજૂ સિંહ મંડી જિલ્લાની ગોપાલપુર  ગોપાલપુર બેઠક પરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે.

10 / 11
કંગનાના દાદાના પિતા સરજુ સિંહ 15 વર્ષ કોંગ્રેસના નેતા અને ધારાસભ્ય રહી ચૂક્યા હતા. એટલું જ નહીં, તેમણે ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં પણ ભાગ લીધો હતો.  સરજુ સિંહ રણૌત (કંગનાના પરદાદા)એ મહાત્મા ગાંધી સાથે સ્વતંત્રતા સેનાની બનવા માટે ક્લાર્કની નોકરી છોડી દીધી હતી.

11 / 11

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">