રંગીન ડ્રેસમાં ખુબ સુંદર લાગી અવનીત કૌર, તેની અદાઓએ જીત્યા લોકોના દિલ

Avneet Kaur photos : સુંદરતાને કારણે ચર્ચામાં રહેતી અવનીત કૌરના ફોટો ફરી વાયરલ થયા છે. તેના ઈન્સ્ટાગ્રામ પર 33 મિલિયન ફેન્સ છે. તે આવનારા સમયમાં બોલિવૂડમાં ડેબ્યૂ કરશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 27, 2022 | 11:06 PM
20 વર્ષની અવનીત કૌર પોતાની બોલ્ડનેસ અને સુંદરતાને કારણે ચર્ચામાં રહે છે. તેની સુંદરતા બોલિવૂડની અભિનેત્રીને ટક્કર આપે એવી છે.

1 / 5
હાલમાં જ અવનીત કૌરે ઈન્સ્ટાગ્રામ પર પોતાના ફોટો શેયર કર્યા છે. જેમાં તે રંગીન કપડામાં જોવા મળી. તેણે એક મેગેઝિનના કવર માટે ફોટોશૂટ કરાવ્યુ હતુ.

2 / 5
આ પહેલા પણ અવનીત કૌરે શેયર કર્યા હતા ફોટો. જેમાં તે નવરાત્રીના રંગમાં રંગાયેલી જોવા મળી હતી.

3 / 5
કેસરિયો રંગ સોન્ગ વીડિયોમાં પારંપરિક ડ્રેસમાં જોવા મળી હતી અવનીત કૌર.

4 / 5
વીડિયોમાં તે ખુબ જોશીલા અંદાજમાં ગરબા કરતી જોવા મળી હતી. ટૂંક સમયમાં તે બોલિવૂડમાં ડેબ્યુ કરશે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">