બ્રિટિશ પીએમ ઋષિ સુનક ભારત પહોંચતા જ ‘દેશી’ બની ગયા, જુઓ તેમનો ખાસ અંદાજ-PHOTOS
બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકે આજે દિલ્હીમાં બ્રિટિશ કાઉન્સિલ ખાતે વિદ્યાર્થીઓ અને સ્ટાફ સાથે મુલાકાત કરી હતી. તેમણે અહીંના બાળકોની ખૂબ પ્રશંસા કરી. બ્રિટિશ પીએમએ કહ્યું કે ભારતના યુવાનો તેના ભવિષ્યનું પ્રતિનિધિત્વ કરે છે. આજે મેં જેમની સાથે સમય વિતાવ્યો છે તે શાળાના બાળકોનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ છે. ત્યારે આ દરમિયાન સુનક અને તેમની પત્ની ખાસ અંદાજમાં જોવા મળ્યા હતા.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6

ઘરમાં સ્નેક પ્લાન્ટ લગાવવો શુભ કે અશુભ? જાણો કઈ વાતો આપે છે સંકેત

UAEમાં નથી સોનાની ખાણ ! તો પછી દુબઈમાં કેમ સસ્તું મળે છે સોનું?

આજનું રાશિફળ તારીખ : 07-03-2025

મારો પ્રેમ... આવું કહી ગળે લાગી ગઈ સારા તેંડુલકર, જાણો કોણ છે ?

વિનેશ ફોગાટને મળ્યા સારા સમાચાર, પહેલીવાર મળશે આ ખુશી

શુભમન ગિલ બેટ પર MRFનું સ્ટીકર લગાવી રમવાના કેટલા કરોડ રૂપિયા ચાર્જ કરે છે?