7 March 2025

ઘરમાં સ્નેક પ્લાન્ટ લગાવવો શુભ કે અશુભ? જાણો અહીં

Pic credit - google

વાસ્તુ અનુસાર ઘણા એવા છોડ છે જે ઘરમાં લગાવવા શુભ માનવામાં આવે છે તો ઘણા છોડને ઘરથી દૂર રાખવાનું કહેવામાં આવે છે.

Pic credit - google

મોટાભાગના લોકો ઘરમાં તુલસી, મની પ્લાન્ટ જેવા ઘણા છોડ લગાવે છે, તે સાથે ઘણા લોકો તેમના ઘરની શોભા વધારવા સ્નેક પ્લાન્ટ પણ લગાવે છે

Pic credit - google

ત્યારે ઘરમાં સ્નેક પ્લાન્ટ લગાવો શુભ છે કે અશુભ? ચાલો અહીં જાણીએ

Pic credit - google

તમને જણાવી દઈએ ઘરમાં સ્નેક પ્લાન્ટ લગાવવો ખુબ જ શુભ છે તે ઘરમાં સકારાત્મક ઉર્જા વધારે છે.

Pic credit - google

આ સાથે સ્નેક પ્લાન્ટને ઘરના દરવાજાની પાસે લગાવવામાં આવે તો તે ઘરની સુખ-સમૃદ્ધિ વધારે છે.

Pic credit - google

આ છોડ ઘરમાં સકારાત્મક ઉર્જા આકર્ષે છે અને નકારાત્મક ઊર્જાને દૂર કરવામાં મદદ કરે છે.

Pic credit - google

વાસ્તુ અનુસાર આ છોડને બેડરૂમમાં પણ લગાવવો શુભ માનવામાં આવે છે. આનાથી પતિ-પત્ની વચ્ચેના સંબંધો મધુર થાય છે

Pic credit - google

વાસ્તુ અને જ્યોતિષ બંનેમાં સ્નેક પ્લાન્ટ ઘરમાં લગાવવાથી ધન અને આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે.

Pic credit - google