6 માર્ચ 2025

શુભમન ગિલ એક વર્ષમાં MRF માંથી કેટલી  કમાણી કરે છે?

શુભમન ગિલે MRF સાથે એક નવો કરાર કર્યો છે, જે 4 માર્ચ, 2025થી અમલમાં આવ્યો છે

Pic Credit - PTI/Instagram/Getty

આ કરાર મુજબ, ગિલ હવે તેના બેટ પર CEAT ને બદલે MRFનું સ્ટીકર લગાવી રમશે

Pic Credit - PTI/Instagram/Getty

ઓસ્ટ્રેલિયા સામે શુભમન MRF સ્ટીકરવાળી બેટ  સાથે રમ્યો હતો

Pic Credit - PTI/Instagram/Getty

હવે પ્રશ્ન એ છે કે શુભમન ગિલ MRF સાથેના કરારથી એક વર્ષમાં કેટલી કમાણી કરે છે?

Pic Credit - PTI/Instagram/Getty

MRF એ ગિલ પહેલા કોહલી અને તેની પહેલા સચિન  સાથે કરાર કર્યો હતો

Pic Credit - PTI/Instagram/Getty

કોહલી પોતાના બેટ પર સ્ટીકર લગાવીને રમવાના MRF પાસેથી વાર્ષિક  12.5 કરોડ રૂપિયા લે છે

Pic Credit - PTI/Instagram/Getty

સચિન તેંડુલકર  MRF સ્ટીકર લગાવીને  રમવાના વાર્ષિક 8 કરોડ રૂપિયા લેતો હતો

Pic Credit - PTI/Instagram/Getty

એક રિપોર્ટ અનુસાર શુભમન ગિલ MRFમાંથી વાર્ષિક  8 થી 10 કરોડ રૂપિયાની કમાણી કરશે 

Pic Credit - PTI/Instagram/Getty