7 March 2025

UAEમાં નથી સોનાની ખાણ ! તો પછી દુબઈમાં સસ્તું કેમ મળે છે સોનું?

Pic credit - google

જ્યારે પણ સસ્તા સોનાની વાત થાય છે ત્યારે સૌથી પહેલા UAE નો ઉલ્લેખ કરવામાં આવે છે. ભારત કરતાં અહીં સોનું સસ્તું છે.

Pic credit - google

ભારત કરતાં સોનું સસ્તું હોવાને કારણે UAEથી ભારતમાં સોનાની દાણચોરીના અનેક કિસ્સાઓ સામે આવે છે.

Pic credit - google

પરંતુ, શું તમે જાણો છો કે જ્યાં સોનું ખૂબ સસ્તું છે, ત્યાં સોનાની એક પણ ખાણ નથી.

Pic credit - google

અહીં સોનાનું ઉત્પાદન થતું નથી અને યુએઈમાં પણ અન્ય દેશોમાંથી સોનાની આયાત કરવામાં આવે છે.

Pic credit - google

UAE માં મોટા ભાગનું સોનું આફ્રિકન દેશોમાંથી ખરીદવામાં આવે છે અને 57 ટકા સુધી સોનું અહીંથી આયાત કરવામાં આવે છે.

Pic credit - google

અહીં માલી, સુદાન, યુગાન્ડા વગેરે દેશોમાંથી સોનું આયાત કરવામાં આવે છે.

Pic credit - google

આ ઉપરાંત તુર્કી, સ્વિત્ઝર્લેન્ડ વગેરે દેશોમાંથી પણ સોનું ખરીદવામાં આવે છે. અહીંથી કાચું સોનું યુએઈમાં આવે છે, જેને રિફાઈન્ડ કરીને વેચવામાં આવે છે.

Pic credit - google

હવે સવાલ એ છે કે સોનાનું ઉત્પાદન ન હોવા છતાં ત્યાં સોનાના ભાવ ઓછા કેમ છે?

Pic credit - google

UAE અને ખાસ કરીને દુબઈમાં, સોનું કરમુક્ત અથવા ઓછામાં ઓછા 5% વેટ સાથે ઉપલબ્ધ છે. અહીં કોઈ વેટ કે ઈમ્પોર્ટ ડ્યુટી નથી.

Pic credit - google

યુએઈ સોનાની ખરીદી પર કોઈ ટેક્સ લાદતું નથી આ કારણે, આથી દુબઈમાં સોનું સસ્તું મળી રહે છે 

Pic credit - google