AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : GPSC દ્વારા વર્ગ 1-2ની જગ્યાઓ માટે ભરતીની કરાઈ જાહેરાત, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ

GPSC Recruitment : સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર છે. સરકાર દ્વારા ભરતી બહાર પાડી ફોરમ ભરવાની તારીખો જાહેર કરવામાં આવી છે.

| Updated on: Mar 06, 2025 | 7:28 PM
Share
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વર્ગ 1 અને વર્ગ 2ની કુલ 244 જગ્યાઓ માટે નવી ભરતી જાહેર કરવામાં આવી છે.

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વર્ગ 1 અને વર્ગ 2ની કુલ 244 જગ્યાઓ માટે નવી ભરતી જાહેર કરવામાં આવી છે.

1 / 5
આ ભરતી માટે 7 માર્ચ 2025 થી 23 માર્ચ 2025 સુધી ઉમેદવારો ઓનલાઈન ફોર્મ ભરવા માટે અરજી કરી શકશે.

આ ભરતી માટે 7 માર્ચ 2025 થી 23 માર્ચ 2025 સુધી ઉમેદવારો ઓનલાઈન ફોર્મ ભરવા માટે અરજી કરી શકશે.

2 / 5
આ ભરતી માટે જાહેરાત નંબર 240/2024-25 મુજબ, ગુજરાત વહીવટી સેવા વર્ગ-1, ગુજરાત સિવિલ સર્વિસીસ વર્ગ-1 અને વર્ગ-2.

આ ભરતી માટે જાહેરાત નંબર 240/2024-25 મુજબ, ગુજરાત વહીવટી સેવા વર્ગ-1, ગુજરાત સિવિલ સર્વિસીસ વર્ગ-1 અને વર્ગ-2.

3 / 5
ગુજરાત મ્યુનિસિપલ ચીફ ઓફિસર સેવા વર્ગ-2 માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા 7 માર્ચ 2025થી શરૂ થશે.

ગુજરાત મ્યુનિસિપલ ચીફ ઓફિસર સેવા વર્ગ-2 માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા 7 માર્ચ 2025થી શરૂ થશે.

4 / 5
23 માર્ચ 2025ના રોજ રાત્રે 11:59 સુધી ચાલુ રહેશે. પાત્ર ઉમેદવારોને સમયસર અરજી કરવાની વિનંતી છે.

23 માર્ચ 2025ના રોજ રાત્રે 11:59 સુધી ચાલુ રહેશે. પાત્ર ઉમેદવારોને સમયસર અરજી કરવાની વિનંતી છે.

5 / 5

શિક્ષણ એટલે જ્ઞાન, સંસ્કાર, આચરણ, વિદ્યા વગેરેને મેળવવાની પ્રક્રિયાને શિક્ષણથી ઓળખવામાં આવે છે. આ પ્રક્રિયામાં ઘણી વસ્તુઓ શીખવવામાં આવે છે. એજ્યુકેશનના આવા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..

g clip-path="url(#clip0_868_265)">