6 માર્ચ 2025

વિનેશ ફોગાટને મળ્યા સારા સમાચાર,  પહેલીવાર મળશે આ ખુશી

કુસ્તીબાજ વિનેશ ફોગાટ માટે નવું વર્ષ નવી ખુશીઓ  લઈને આવી રહ્યું છે

Pic Credit - PTI/Instagram/Getty

વિનેશ ફોગાટ પહેલીવાર  માતા બનવા જઈ રહી છે

Pic Credit - PTI/Instagram/Getty

વિનેશ ફોગાટે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી આ 'ગુડ ન્યૂઝ' અંગે માહિતી આપી હતી

Pic Credit - PTI/Instagram/Getty

વિનેશે ઈન્સ્ટાગ્રામ પર પતિ સાથેનો ફોટો પોસ્ટ કર્યો અને લખ્યું, "આપણી પ્રેમ કહાની એક નવા અધ્યાય સાથે ચાલુ રહેશે." તેની સાથે એક નાનો પગનો ઈમોજી પણ હતો

Pic Credit - PTI/Instagram/Getty

વિનેશે 2018માં રેસલર સોમવીર સિંહ રાઠી સાથે લગ્ન કર્યા હતા, બંને તેમના પહેલા બાળકનું સ્વાગત કરવાની તૈયારી કરી રહ્યા છે

Pic Credit - PTI/Instagram/Getty

ગયા વર્ષે પેરિસ ઓલિમ્પિકમાં 100 ગ્રામ વધુ વજનને કારણે વિનેશ ફાઈનલમાં પહોંચ્યા બાદ ડિસ્કવોલિફાય થઈ ત્યારે તેનું દિલ તૂટી ગયું હતું

Pic Credit - PTI/Instagram/Getty

પેરિસ ઓલિમ્પિકમાં ડિસ્કવોલિફાય થયા બાદ વિનેશે તરત જ કુસ્તીમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી

Pic Credit - PTI/Instagram/Getty

ગયા વર્ષે હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં વિનેશ કોંગ્રેસની ટિકિટ પર જુલાના બેઠક પરથી ચૂંટણી જીતી ધારાસભ્ય બની હતી

Pic Credit - PTI/Instagram/Getty