આજનું હવામાન : ગુજરાતવાસીઓને કાળઝાળ ગરમીથી મળશે રાહત, ઠંડો પવન ફૂંકાવાની આગાહી, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના અનેક વિસ્તારોમાં ઠંડકનો અનુભવ થઈ શકે છે. આજે વહેલી સવારથી જ કેટલાક વિસ્તારમાં ગુલાબી ઠંડીનો અનુભવ થાય તેવી આગાહી કરવામાં આવી છે. ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાના કારણે તાપમાનમાં ઘટાડો થાય તેવી આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના અનેક વિસ્તારોમાં ઠંડકનો અનુભવ થઈ શકે છે. આજે વહેલી સવારથી જ કેટલાક વિસ્તારમાં ગુલાબી ઠંડીનો અનુભવ થાય તેવી આગાહી કરવામાં આવી છે. ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાના કારણે તાપમાનમાં ઘટાડો થાય તેવી આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં ઠંડક આવે તેવી આગાહી કરવામાં આવી છે. પવનની દિશા ઉત્તર પશ્વિમથી ઉત્તરની થઈ હોવાથી ઠંડા પવન ફુંકાય તેવી આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં કેટલું રહેશે તાપમાન
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમરેલી, જુનાગઢ, તાપી સહિતના જિલ્લાઓમાં 37 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ ભરૂચ, નવસારી, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 36 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત બોટાદ, છોટાઉદેપુર, ડાંગ, નર્મદા, સુરત, વડોદરા, વલસાડ સહિતના જિલ્લાઓમાં 35 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.

આ 4 રાશિના જાતકોની આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત, જાણો આજનું રાશિફળ

ગુજરાતમાં ગરમી ભુક્કા કાઢશે, આ જિલ્લાઓમાં હીટવેવની આગાહી

મોરારી બાપુએ સુનિતા વિલિયમ્સની કરી પ્રશંસા, જુઓ Video

NEET રજીસ્ટ્રેશનની તારીખ લંબાવવા વાલીઓએ NTA સમક્ષ કરી માગ
