રાજસ્થાન હોસ્પિટલ પહેલા ગુજરાતની આ હોસ્પિટલોમાં પણ લાગી હતી ભયાનક આગ, જાણો ક્યારે ક્યારે લાગી આગ

Gujarat Hospital Fire : છેલ્લા 3 વર્ષોથી ગુજરાત સહિત ભારતની અનેક હોસ્પિટલમાં આગની ઘટના બની રહી છે. આગની ઘટનામાં અનેક દર્દીઓને જીવ પણ ગુમાવવા પડયા છે. ચાલો જાણીએ છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતની હોસ્પિટલોમાં બનેલી આગની ઘટનાઓ વિશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2023 | 10:39 AM
8 ઓગસ્ટ 2020ના રોજ અમદાવાદમાં નવરંગપુરાની શ્રેય હોસ્પિટલમાં આગ લાગી હતી. ICU  વોર્ડમાં આગ લાગતાં 8 દર્દી મોતને ભેટ્યા હતા , શ્વાસમાં કાર્બન મોનોક્સાઈડ જવાના કારણે દર્દીઓના મોત થયા હતા.

1 / 5
2020માં રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલમાં આગ લાગી હતી. કોરોના સમયે થયેલા આ અગ્નિકાંડમાં 6 લોકોના મોત થયા હતા. આ કોવિડ હોસ્પિટલમાં કુલ 33 દર્દીઓ સારવાર હેઠળ હતા.

2 / 5
2 મે 2022ના રોજ SVP હોસ્પિટલમાં આગ લાગી હતી. દર્દીઓને તાત્કાલિક બહાર કઢાતા જાનહાની ટળી હતી.

3 / 5
 13 મે 2019ના રોજ અમદાવાદની એપલ ચિલ્ડ્રન હોસ્પિટલમાં આગ લાગી હતી. આ ઘટનામાં તમામ બાળકોને સુરક્ષિત બહાર કાઢી લેવાયા હતા.

4 / 5
10 મે 2023ના રોજ વડોદરાની કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલમાં આગ લાગી હતી. હોસ્પિટલમાં દાખલ તમામ દર્દીઓને બચાવી લેવાયા હતા.

5 / 5
Follow Us:
શિફ્ટ પૂરી થતા લોકો પાયલટ ટ્રેન જ્યાં હતી ત્યાં જ મુકીને જતો રહ્યો

દેવભૂમિ દ્વારકા બાદ હવે ખંભાળિયામાં કરાશે ડિમોલિશન

મહાકુંભમાં મહેસાણાના શ્રદ્ધાળુનું થયુ મોત

હાઈકોર્ટના નિર્દેશ બાદ અંબાજીમાં ડિમોલિશન શરૂ, જુઓ Video

વીડિયો: આ રાશિના જાતકોને આજે કાર્યસ્થળે આવી શકે છે કોઇ મુશ્કેલી

ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી

કુંભમેળામાં ભાગદોડથી 30ના મોત, જાણો ગુજરાતના કેટલા શ્રદ્ધાળુ બન્યા ભોગ

પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતનો ટેબ્લો પ્રથમ ક્રમાંકે

અહેમદપુર માંડવી બીચ પર આવી ચડ્યા બે સિંહ, જુઓ વીડિયો

જંબુસરમાં ગૌચરની જમીન પર થયેલા દબાણ હટાવાયા

g clip-path="url(#clip0_868_265)">