Women’s Day 2024: મહિલાઓએ રોજિંદા જીવનમાં જરુર સામેલ કરવા જોઈએ આ સુપર ફુડ, સુંદરતાથી લઈને હોર્મોનલ ઈમબેલેન્સમાં પણ ફાયદાકારક

સ્વસ્થ રહેવા માટે મહિલાઓએ તેમના આહારમાં કેટલાક ખાસ સુપરફૂડનો સમાવેશ કરવો જોઈએ. તેનાથી તમારા શરીરને પૂરતું પોષણ મળે છે અને તમે લાંબા સમય સુધી ફિટ અને યુવાન રહેશો.

| Updated on: Mar 08, 2024 | 4:35 PM
આજકાલ મહિલાઓ ખૂબ જ વ્યસ્ત છે. ઘર, ઓફિસ, પતિ અને બાળકની સંભાળ રાખવા માટે, સ્ત્રીઓ તેમના સ્વાસ્થ્યને બાજુ પર રાખે છે. ખાસ કરીને બેવડી જવાબદારી વર્કિંગ વુમનના ખભા પર આવે છે. આવી સ્થિતિમાં મહિલાઓને પુરૂષો કરતા વધુ એનર્જી અને સારા ખોરાકની જરૂર હોય છે. મહિલાઓને દર મહિને પીરિયડ્સના દુખાવામાંથી પસાર થવું પડે છે. તે જ સમયે, ગર્ભાવસ્થા અને મેનોપોઝ દરમિયાન, શરીરમાં ઘણી વખત હોર્મોન્સ બદલાય છે. તેથી, સ્વસ્થ રહેવા માટે, સ્ત્રીઓએ તેમના આહારમાં કેટલાક આરોગ્યપ્રદ સુપરફૂડ્સનો સમાવેશ કરવો જોઈએ.

1 / 6
દૂધ - ઉંમરની સાથે શરીરમાં કેલ્શિયમ અને વિટામિન ડીની ઉણપ થાય છે. આવી સ્થિતિમાં મહિલાઓએ પોતાના આહારમાં દૂધ જરૂર સામેલ કરવુ જોઈએ. દૂધથી શરીરને સરળતાથી કેલ્શિયમ અને વિટામિન ડી મળી રહે છે. તેનાથી હાડકા મજબૂત બને છે.

2 / 6
દહીં- જો કે દહીં દરેક માટે ફાયદાકારક સાબિત થાય છે, પરંતુ ખાસ કરીને મહિલાઓએ લો ફેટ દહીંને તેમના આહારનો ભાગ બનાવવો જોઈએ. દહીંમાં સારી માત્રામાં કેલ્શિયમ હોય છે. ઘણા સંશોધનોમાં એવું કહેવામાં આવ્યું છે કે દરરોજ દહીંનું સેવન કરવાથી બ્રેસ્ટ કેન્સરનો ખતરો ઘટાડી શકાય છે. દહીં પેટ માટે ફાયદાકારક છે, તે યોનિમાર્ગના ચેપ અને અલ્સરના જોખમને દૂર કરે છે.

3 / 6
ટામેટાઃ- ત્વચાને ચમકદાર રાખવા માટે ડાયટમાં ટામેટાને સામેલ કરો. ટામેટા એક સુપરફૂડ છે જેમાં લાઇકોપીન નામનું પોષક તત્વ હોય છે. આનાથી સ્તન કેન્સરનું જોખમ ઘટાડી શકાય છે. એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર ટામેટાં હૃદય માટે ફાયદાકારક છે અને એન્ટી એજિંગનું પણ કામ કરે છે.

4 / 6
આમળા- સુપરફૂડની યાદીમાં આમળા ટોપ પર આવે છે. આમળા ખાવાથી શરીરને વિટામિન સી મળે છે. આમળાને મહિલાઓના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી કહેવાય છે. તેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. વિટામિન સી, વિટામિન એ, બી, પોટેશિયમ, કાર્બોહાઇડ્રેટ, ફાઇબર, પ્રોટીન, આયર્ન અને મેગ્નેશિયમથી ભરપૂર આમળા પેટ, આંખો, ત્વચા અને વાળ માટે વરદાન છે.

5 / 6
પાલક- મહિલાઓએ તેમના આહારમાં બને તેટલા વધુ લીલા શાકભાજીનો સમાવેશ કરવો જોઈએ. લીલા શાકભાજી ખાવાથી શરીરને ભરપૂર માત્રામાં આયર્ન મળે છે. આ માટે પાલક, બ્રોકોલી, કોબી કે અન્ય લીલા શાકભાજીને આહારમાં સામેલ કરો. આનાથી શરીરને આયર્ન, વિટામિન બી, કેલ્શિયમ અને અન્ય ખનિજો મળે છે.

6 / 6

Latest News Updates

Follow Us:
દાહોદ: પરથમપુરા બુથ કેપ્ચરીંગ કેસમાં 6 કર્મચારીઓને કરાયા સસ્પેન્ડ

NEETની પરીક્ષામાં ચોરી કૌભાંડ મામલે યુવરાજ સિંહે કર્યા આક્ષેપ-VIDEO

ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો 113 મતે વિજય

ધાર્મિક સ્થળ પર ઘર્ષણના કેસમાં 35 લોકોની ધરપકડ

શિક્ષણ મંત્રી પ્રફુ્લ્લ પાનસેરિયાએ વિદ્યાર્થીઓને પાઠવી શુભેચ્છા- video

પંચમહાલ ખાતે NEETની પરીક્ષામાં ચોરી કરાવવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ

વિજ્ઞાન પ્રવાહમાં બનાસકાંઠાએ મારી બાજી, વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ

સુરતના લીંબાયતમાંથી મોબાઈલ અને લેપટોપની ચોરી કરનાર સ્પાઈડર ચોર ઝડપાયો

વિદ્યાર્થીઓ અને વાલીઓના આંખમાં હર્ષના આંસુ, જાણો કેવી કરી હતી મહેનત

ધોરણ 12નું પરિણામ આવતા વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">