આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ
દુનિયાભરમાં દર વર્ષે 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ દુનિયાભરની મહિલાઓને સમર્પિત છે, જે કોઈ પણ અડચણ વગર સતત કામ કરી રહી છે. મહિલાઓના યોગદાનની વાત કરવામાં આવે એટલી ઓછી છે, પરંતુ તેમ છતાં તેના યોગદાન અને સન્માનમાં એક ખાસ દિવસ નક્કી કરવામાં આવ્યો છે, તે છે 8 માર્ચનો દિવસ.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવાનો વિચાર એક મજૂર આંદોલનથી આવ્યો હતો. વર્ષ 1908ના રોજ જ્યારે 15 હજાર મહિલાઓએ ન્યુયોર્ક શહેરમાં રેલી કાઢી હતી. તેની માંગ હતી નોકરીના કલાકો ઓછા કરવા, કામ પ્રમાણે વેતન આપવું સાથે મતદાનનો અધિકાર પણ. આ ઘટનાના એક વર્ષ બાદ સોશલિસ્ટ પાર્ટી ઓફ અમેરિકાએ આ દિવસને પહેલો રાષ્ટ્રીય મહિલા દિવસ જાહેર કર્યો હતો.
Women’s day special cake recipe : તમારી જીવનની સુપર વુમન્સને કેક બનાવી આપો સરપ્રાઈઝ, જાણો સંપૂર્ણ રેસિપી
વુમન્સ ડે પર તમે તમારા ઘરમાં રહેલી મહિલાઓને કંઈક રસોઈ બનાવીને કે પછી કોઈ સ્વીટ બનાવીને સરપ્રાઈઝ આપી શકો છો. તો આજે કેક બનાવવાની સરળ રીત તમને જણાવીશું.
- Disha Thakar
- Updated on: Mar 8, 2025
- 1:03 pm
Women’s Day: એ મહિલા ક્રિકેટર જેણે કર્યો હતો ચોગ્ગા, છગ્ગાનો વરસાદ, જેણે ફટકારેલી સદીની આસપાસ પણ નથી વિરાટ, સચિન કે રોહિત
આજનો દિવસ વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મહિલાઓ હવે રમતગમતની દુનિયામાં પણ ઉત્તમ પ્રદર્શન કરી રહી છે. અમે તમને એક એવી ભારતીય મહિલા ખેલાડીના પ્રદર્શન વિશે જણાવીએ, જેની એક ઇનિંગ આજે પણ સમગ્ર ભારતીય ક્રિકેટમાં એક સીમાચિહ્નરૂપ છે.
- Tanvi Soni
- Updated on: Mar 8, 2025
- 11:56 am
Women Yoga: મહિલાઓએ ફિટ રહેવા માટે દરરોજ આ યોગાસનો કરવા જોઈએ, બોડી શેઈપ થશે સુંદર
Women Best Yoga poses: મહિલાઓ માટે યોગ કરવો એ એક સારો વિકલ્પ છે. કારણ કે ઘર અને ઓફિસની જવાબદારીઓ વચ્ચે તેમને કસરત કરવા માટે જીમ જવા કે ફરવા જવાનો ભાગ્યે જ સમય મળે છે. આવી સ્થિતિમાં તે દરરોજ 20 થી 30 મિનિટ કાઢી શકે છે અને ઘરે યોગ કરી શકે છે. ચાલો નિષ્ણાતો પાસેથી જાણીએ કે સ્ત્રીઓ માટે કયા યોગાસનો શ્રેષ્ઠ છે.
- Meera Kansagara
- Updated on: Mar 8, 2025
- 8:21 am
IPS Officer : ગુજરાતના આ મહિલા IPSના શીરે PM મોદીની સિક્યુરિટીની જવાબદારી, જુઓ Photos
નવસારીમાં વડાપ્રધાન મોદીની મુલાકાત દરમિયાન ગુજરાતના ગૃહ વિભાગે એક નવતર પ્રયોગ કર્યો છે. પીએમની સુરક્ષાનો સંપૂર્ણ હવાલો 10 મહિલા IPS અધિકારીઓની ટીમને સોંપવામાં આવ્યો છે, જેનું નેતૃત્વ ગૃહ વિભાગના અગ્ર સચિવ કરવાના છે. જે IPS છે.
- Sagar Solanki
- Updated on: Mar 7, 2025
- 7:54 pm
Travel with tv9 : આ વુમન્સ ડે પર મહિલા મિત્રો સાથે અમદાવાદના આ સ્થળોની ખાસ લો મુલાકાત
વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદમાં આવેલા પર્યટન સ્થળોની મુલાકાત લેવા માટે વિદેશમાંથી પણ પ્રવાસીઓ આવતા હોય છે. ત્યારે જો તમે અમદાવાદનો એક દિવસની મુલાકાત માટે આવતા હોય તો આ સ્થળોની અવશ્ય મુલાકાત લેવી જોઈએ. તમે પણ વુમન્સ ડે પર મહિલા મિત્રો સાથે આ ખાસ સ્થળની મુલાકાત લઈ શકો છો.
- Disha Thakar
- Updated on: Mar 7, 2025
- 2:25 pm
ગુજરાતનો ઐતિહાસિક નિર્ણય, વિશ્વ મહિલા દિવસે નવસારીમાં PM મોદીના લખપતિ દીદી કાર્યક્રમની સંપૂર્ણ જવાબદારી મહિલા પોલીસ સંભાળશે
સમગ્ર કાર્યક્રમની સુરક્ષા વ્યવસ્થાના નિરીક્ષણ માટે સુપરવિઝન ઇન્ચાર્જ અધિકારી તરીકે ગૃહ વિભાગના અગ્ર સચિવ નિપુર્ણા તોરવણે રહેશે. સમગ્ર બંદોબસ્ત વ્યવસ્થા 2145 મહિલા પોલીસ કોન્સ્ટેબલ, 187 મહિલા પી.એસ.આઇ., 61 મહિલા પી.આઇ., 19 મહિલા ડી.વાય.એસ.પી., 05 મહિલા એસ.પી., 01 મહિલા ડી.આઇ.જી. અને 01 મહિલા અધિક પોલીસ મહાનિદેશક દ્વારા કરવામાં આવશે અને સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા સંભળાશે.
- TV9 Gujarati
- Updated on: Mar 6, 2025
- 7:18 pm
Travel With Tv9 : ખિસ્સાને પોસાય તેવો ગોવાનો ટ્રાવેલ પ્લાન, Women’s day બનાવો યાદગાર
દર વર્ષે 8 માર્ચના રોજ દેશભરમાં મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. તો તમે પણ તમારી આસપાસ રહેતી મહિલાઓ કે તમારા પરિવારની મહિલાઓને એક શાનદાર ટ્રાવેલ ટ્રીપની ભેટ આપી શકો છો.
- Disha Thakar
- Updated on: Mar 5, 2025
- 2:55 pm
Travel with tv9 : વુમન્સ ડે પર મહિલા મિત્રો સાથે કરો વન ડે ટ્રાવેલ, ગુજરાતનું આ સ્થળ છે સૌથી સુરક્ષિત
દર વર્ષે 8 માર્ચના રોજ દેશભરમાં મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. તો તમે પણ તમારી આસપાસ રહેતી મહિલાઓ કે તમારા પરિવારની મહિલાઓને એક શાનદાર ટ્રાવેલ ટ્રીપની ભેટ આપી શકો છો.
- Disha Thakar
- Updated on: Mar 7, 2025
- 8:28 am
Travel tips : વુમન્સ ડે પર ફરવા માટે બેસ્ટ છે ગુજરાતના આ સ્થળો, ઓછા બજેટમાં ટ્રિપ યાદગાર બનાવો
જો તમે પણ વર્લ્ડ વુમન્સ ડે પર કોઈ ખાસ પ્લાન કરવા માંગો છો. તો તમે તમારી ફ્રેન્ડ સાથે ગુજરાતમાં કેટલીક એવી સુંદર જગ્યાઓ આવેલી છે. જ્યાં તમે વર્લ્ડ વુમન્સ ડે પર ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો. આ સ્થળો મહિલા માટે પરફેક્ટ છે.
- Nirupa Duva
- Updated on: Mar 3, 2025
- 12:17 pm
Travel With Tv9 : વુમન્સ ડે પર તમારી મહિલા મિત્રોને ગિફ્ટમાં આપો ટ્રાવેલ ટ્રીપ, જાણો કયા સ્થળોનો છે સમાવેશ
દર વર્ષે 8 માર્ચના રોજ દેશભરમાં મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. તો તમે પણ તમારી આસપાસ રહેતી મહિલાઓ કે તમારા પરિવારની મહિલાઓને એક શાનદાર ટ્રાવેલ ટ્રીપની ભેટ આપી શકો છો.
- Disha Thakar
- Updated on: Mar 7, 2025
- 8:28 am