Winter Special Recipe : પંજાબી સ્ટાઈલમાં ગાજરનું અથાણું 10 મીનિટમાં બનાવો, જુઓ તસવીરો

શિયાળામાં ગાજર સરળતાથી અને સસ્તી કિંમતે મળી જતા હોય છે. ભારતમાં ગાજરમાંથી અનેક વાનગીઓ બનાવવામાં આવે છે. તો આજે આપણે જોઈશું કે પંજાબી સ્ટાઈલમાં ગાજરનું અથાણું કેવી રીતે સરળતાથી બનાવી શકાય છે.

| Updated on: Jan 03, 2025 | 1:04 PM
ગાજરનું અથાણું બનાવવા માટે ગાજર, મૂળો, લીલા મરચા, રાઈના કુરિયા, આખા કાળા મરી, જીરું, મેથીના દાણા, સરસવનું તેલ, વરિયાળી, લાલ મરચું, મીઠું, અજમો, આમચૂર પાઉડર સહિતની સામગ્રીની જરૂર પડશે.

1 / 6
પંજાબી સ્ટાઈલમાં ગાજરનું અથાણું બનાવવા માટે સૌથી પહેલા ગાજર, મૂળા અને લીલા મરચાને સ્વચ્છ પાણીથી સાફ કરી દો. ત્યારબાદ તેને એકદમ પાતળા પાતળા કાપી લો. 3-4 પાણીથી ધોઈને સૂકવવા મુકી દો.

2 / 6
હવે એક પેનમાં સરસવ, જીરું, મેથી, આખા કાળા મરી, ધાણા અને વરિયાળી નાખી સારી રીતે શેકી લો. ત્યારબાદ તમામ મસાલાને પીસી લો. ધ્યાન રાખો કે આ તમામ મસાલો દરદરો પીસો જેથી સ્વાદમાં વધારો થશે.

3 / 6
આ તમામ મસાલાને ઠંડો થવા માટે મુકી દો. હવે ફરીથી એક પેનમાં તેલ મુકી તેમાં તેમાં રાઈ અને હીંગ નાખી તેમાં લીલા મરચા અને કાપેલા ગાજર અને મૂળાને ઉમેરી દો.

4 / 6
હવે ગાજરમાં તૈયાર કરેલો મસાલો, લાલ મરચું અને મીઠું ઉમેરી 5 મિનીટ થવા દો. તમારે ગાજરનું અથાણું વધારે સમય માટે રાખવામાં વિનેગર ઉમેરી તેને સ્ટોર કરી શકો છો. તમે આ અથાણાને પરાઠા, બિરયાણી સાથે ખાઈ શકે છે.

5 / 6
તમે ગાજરનું પંજાબી સ્ટાઈલમાં અથાણું બનાવી શકો છો. આ ઉપરાંત તમે સૂકા ગાજરનું અથાણું અને ગાજરનું ગળ્યું અથાણું પણ બનાવી શકો છો. તમે લાંબા સમય સુધી રાખી શકો છો. (Pic-Getty Images)

6 / 6
Follow Us:
ઝાલાની વૈભવી જિંદગીથી આકર્ષાયેલી મહિલાઓ પ્રેમના રોકાણમાં છેતરાઈ !

Surat : સાયલન્ટ ઝોનમાંથી 2500 કરોડનું કૌભાંડ ઝડપાયું

મહાનગરપાલિકા બનતા સિરામિક ઉદ્યોગકારોમાં આનંદનો માહોલ

રાષ્ટ્રીય કક્ષાના સમુદ્ધત્સવનું આયોજન, 11 રાજ્યોના સ્પર્ધકોએ લીધો ભાગ

ક્ચ્છ એક્સપ્રેસ ટ્રેનની અડફેટે એક મહિલા સહિત 3 લોકોના મોત

આ 4 રાશિના જાતકોને પ્રવાસ પર જવાના સંકેત

ગુજરાતના અનેક વિસ્તારોમાં કડકતી ઠંડીની આગાહી

અમદાવાદમાં વધુ એક નક્લી પોલીસ ઝડપાયો, લોકો સાથે કરતો હતો છેતરપિંડી

વડોદરા શહેર ભાજપ પ્રમુખ પદ માટે 44 ઉમેદવારોએ નોંધાવી દાવેદારી

રાજકોટ ભાજપ પ્રમુખ પદ માટે પૂર્વ મેયરો અને રૂપાણી જૂથની હોડ

g clip-path="url(#clip0_868_265)">