શૈમ્પેઈન, કોકટેલ, વ્હિસ્કી અલગ-અલગ ગ્લાસમાં કેમ આપવામાં આવે છે? જાણો તેની પાછળનું કારણ

ઘણા લોકોને પાર્ટી કરવા ગમતી હોય છે. નવું વર્ષ આવતું હોય તો વિદેશોમાં દારૂની મહેફિલ સજેલી હોય છે. પણ ક્યારેક ગ્લાસ જોઈને આપણને પણ એવું થતું હોય છે કે દર વખતે આ લોકો અલગ-અલગ અનોખા ગ્લાસનો જ ઉપયોગ કેમ કરે છે. એકથી વધીને એક ડિઝાઈનમાં દારૂ પાર્ટી માટે અલગ ડિઝાઈનના ગ્લાસ જોવા મળે છે. આજે અમે તમને એ જણાવીશું કે અલગ-અલગ બિયર કેમ જુદા-જુદા ગ્લાસમાં પીરસવામાં આવે છે.

| Updated on: Dec 30, 2023 | 1:58 PM
રેડ વાઈન ગ્લાસ - હવે જોઈએ રેડ વાઈન ગ્લાસ વિશે જોઈએ તો તે લાંબા હોય છે. તેનો ઉપરનો ભાગ થોડો મોટો અને ગોળ હોય છે. આવું એટલા માટે હોય છે કે તેમાં વાઈનની સ્મેલ વધારે વખત રહી શકે. કેમ કે તેને ધીમે-ધીમે નાના ઘુંટડામાં પીવામાં આવે છે.

1 / 9
વાઈટ વાઈન ગ્લાસ- રેડ વાઈન ગ્લાસની તુલનામાં આ ગ્લાસ થોડા નાના હોય છે. આપણી ભાષામાં છીછરા હોય છે. તેનું મોં નાનું હોય છે. આવું એટલા માટે કે વાઈન જલદીથી ઓક્સિડાઈઝ ના થાય. તેનાથી તેનો સ્વાદ જળવાઈ રહે છે.

2 / 9
ફ્લુટ ગ્લાસ - આ ગ્લાસ પણ વાઈનના પરિવારનો જ એક ભાગ છે. આવા ગ્લાસ લાંબા અને આકારમાં પાતળા હોય છે. આમાં મોટાભાગે સ્પાર્કલિંગ વાઈન અને શૈમ્પેન પીવામાં આવે છે.

3 / 9
બિયર મગ - બિયર ક્યારેય સામાન્ય ગ્લાસમાં પીવામાં આવતી નથી. તેના ગ્લાસને મગ કહેવામાં આવે છે. કેમ કે તે આકારમાં મોટો હોય છે. તેને પકડવા માટે હેન્ડલ હોય છે. જેનાથી બિયર જલદીથી ગરમ નથી થતી. આ ઘણી સાઈઝમાં મળે છે.

4 / 9
પાઈન્ટ ગ્લાસ - આ પ્રકારના ગ્લાસ પણ બિયર માટે જ ઉપયોગમા લેવામાં આવે છે. મોટાભાગે આવા ગ્લાસ, બાર કે રેસ્ટોરન્ટમાં ઉપયોગ લેવામાં આવે છે. તેમાં બિયર તેમજ સાઈડર ભરે છે. આ ગ્લાસ આકારમાં સિલેંડ્રિકલ હોય છે તેમજ ઉપરથી પહોળા હોય છે.

5 / 9
વ્હિસ્કી ગ્લાસ - વ્હિસ્કી માટે મોટાભાગે આ ગ્લાસ જ ફેમસ છે. બાર કે પબમાં તમને આ ગ્લાસ જ જોવા મળશે. આ ગ્લાસનું તળિયું ભારે અને મોટું હોય છે. કેમ કે તેની ગરમી જળવાઈ રહે છે.

6 / 9
માર્ટીની ગ્લાસ -  માર્ટીનીને આ પ્રકારના ગ્લાસમાં પીરસવામાં આવે છે. આ ગ્લાસ વી-આકારનો જોવા મળે છે. હવે તો રેસ્ટોરન્ટમાં સાદા કલર વાળા શરબત પણ આવા ગ્લાસમાં આપવામાં આવે છે. કોકટેલ ગ્લાસની સરખામણીમાં આ ગ્લાસ મોટો હોય છે.

7 / 9
માર્ગરીટા ગ્લાસ - ડબલ બાઉલ શેપના આ ગ્લાસમાં ફ્રોઝન કોકટેલ જેવી માર્ગરીટાને પીરસવામાં આવે છે. ગ્લાસના નીચેના ભાગમાં સોલિડ ઈન્ગ્રીડિયન્ટ હોય છે અને ઉપરના ભાગમાં આલ્કોહોલ હોય છે.

8 / 9
સ્નિફ્ટર ગ્લાસ - આ ફેન્સી દેખાતા ગ્લાસનું મોં અને સ્ટેમ નાનું અને બેઝ પહોળું હોય છે. આ કોકટેલ માટે યોગ્ય છે.

9 / 9
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">