ભારતીય સેનાના આ ઘાતક હથિયારો સામે પાકિસ્તાને ટેકવી દીધા હતા ઘૂંટણ

ભારતના ઈતિહાસમાં 26મી જુલાઈએ ગૌરવથી ભરેલો દિવસ છે. 1999માં પાકિસ્તાન સાથે 60 દિવસના ચાલેલા યુદ્ધ પછી આ દિવસે ભારતીય સેનાએ વિજય મેળવ્યો હતો. આ યુદ્ધમાં (Kargil War) જીતનો શ્રેય એ હથિયારોને પણ જાય છે, જેની સામે દુશ્મન દેશના સૈનિકો ટકી શક્યા ન હતા. આવો જાણીએ તે હથિયારો વિશે.

Jul 27, 2022 | 8:14 PM
TV9 GUJARATI

| Edited By: Nancy Nayak

Jul 27, 2022 | 8:14 PM

ભારતના ઈતિહાસમાં 26મી જુલાઈ એ ગૌરવથી ભરેલો દિવસ છે. 1999 માં પાકિસ્તાન સાથે 60 દિવસના ચાલેલા યુદ્ધ પછી આ દિવસે ભારતીય સેનાએ વિજય મેળવ્યો હતો. આ યુદ્ધમાં દેશના અનેક સપૂતોએ શહીદ થઈને દેશની રક્ષા કરી હતી. આખરે આપણી સેનાએ પાકિસ્તાની સેનાને ભગાડી દીધી હતી અને ગર્વથી ત્રિરંગો ફરકાવ્યો. આ યુદ્ધમાં જીતનો શ્રેય એ હથિયારોને પણ જાય છે, જેની સામે દુશ્મન દેશના સૈનિકો ટકી શક્યા ન હતા. આવો જાણીએ તે હથિયારો વિશે.

1 / 6
જાણો બોફોર્સની ખાસિયતો

જાણો બોફોર્સની ખાસિયતો

2 / 6
જાણો મિરાજ 2000ની ખાસિયતો

જાણો મિરાજ 2000ની ખાસિયતો

3 / 6
જાણો લેસર ગાઇડેડ બોમ્બની ખાસિયતો

જાણો લેસર ગાઇડેડ બોમ્બની ખાસિયતો

4 / 6
જાણો મિગ 29 ની ખાસિયતો

જાણો મિગ 29 ની ખાસિયતો

5 / 6
જાણો ઇંસાસ, એકે-47 અને એસએએસ કાર્બાઈનની ખાસિયતો

જાણો ઇંસાસ, એકે-47 અને એસએએસ કાર્બાઈનની ખાસિયતો

6 / 6

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati