કેનેડામાં આ Job કરવાથી PR મળવાના વધે છે ચાન્સ

12 જાન્યુઆરી, 2025

કેનેડામાં PR મેળવવા અનેક લોકોની ઈચ્છા હોય છે. મહત્વનુ છે કે કેટલીક એવી નોકરી છે જે કરવાથી તમને કેનેડામાં PR જલ્દી મળવાના ચાન્સ વધી જાય છે.

કેનેડામાં PR મેળવવા માટે આરોગ્ય અને સોશિયલ સર્વિસ ક્ષેત્રોમાં કામ કરનાર TFWs માટે સૌથી વધુ તક છે.

ફાઇનાન્સ, ઇન્સ્યુરન્સ, અને પબ્લિક એડમિનિસ્ટ્રેશન ક્ષેત્ર પણ PR મેળવવામાં મદદરૂપ છે.

પરિવહન, વેરહાઉસિંગ, અને ઉત્પાદન ક્ષેત્રોમાં કામ કરનાર PR માટે પાત્ર બને છે.

બાંધકામ અને આઇટી ક્ષેત્રે નોકરી કરનાર માટે PR મેળવવાનું સરળ બને છે.

સ્ટડી વિઝાથી શરૂ કરીને PGWP પર કામ કરવું PR તરફ પ્રથમ પગલું છે.

ઇન્ડિયન વિદ્યાર્થીઓ PR શક્યતાઓ વધારવા માટે આ ક્ષેત્રો સાથે જોડાયેલા અભ્યાસક્રમો પસંદ કરે છે.

કેનેડામાં હાલ આ ક્ષેત્રોમાં ભારે માંગને કારણે PRની પદ્ધતિ સરળ થઈ છે.

PR મેળવવા માટે શ્રેષ્ઠ પાત્રતાને ધ્યાનમાં રાખીને નોકરી પસંદ કરવી જરૂરી છે.