આ માસૂમોનો શું ગુનો હતો ? જુઓ હરણી તળાવ દૂર્ઘટનાની હચમચાવી નાખતી તસવીરો

વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી હોવાની ઘટના સામે આવી છે. આ બોટમાં 16ની ક્ષમતા સામે બોટમાં 25થી વધુ વિધાર્થીઓ બેસાડવામાં આવ્યા હતા. જેમાં 10થી વધુ માસૂમોએ જીવ ગુમાવ્યો છે. આ માસૂમોની તસ્વીરો સામે આવી છે, ત્યારે સવાલ એ છે કે, આ માસૂમોનો શું વાંક હતો ?

| Updated on: Jan 18, 2024 | 7:48 PM
વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી હોવાની ઘટના સામે આવી છે. આ બોટમાં 25થી વધુ વિદ્યાર્થીઓ સવાર હતા. આ ઘટનામાં 14 લોકોના મોત થયા છે.

1 / 5
ન્યુ સનરાઈઝ સ્કૂલના વિધાર્થીઓ તળાવમાં ડૂબ્યા હતા, આ બોટમાં 16ની ક્ષમતા સામે બોટમાં 25થી વધુ વિધાર્થીઓ બેસાડવામાં આવ્યા હતા. જેમાં 10થી વધુ માસૂમોએ જીવ ગુમાવ્યો છે.

2 / 5
વિધાર્થીઓને લાઈફ જેકેટ વગર બોટમાં બેસાડવામાં આવ્યા હતા. ત્યારે આ ઘટનામાં તંત્રની બેદરકારીના કારણે આ માસૂમોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

3 / 5
આ ઘટનામાં અલીસ્બા કોઠારી, સમીના શેખ, નેન્સી માછી, આયેશા ખલીફા નામની માસૂમ બાળઓએ પણ જીવ ગુમાવ્યા છે, ત્યારે સવાલ એ છે કે, આ માસૂમોનો શું વાંક હતો ?

4 / 5
મોરબી દૂર્ઘટના બાદ ફરી એકવખત વડોદરામાં મોટી દુર્ઘટના સર્જાઈ છે, ત્યારે સરકાર આગામી સમયમાં કસૂરવારો સામે કાર્યવાહી કરશે, પરંતુ જે માતા-પિતાએ પોતાના વ્હાલસોયાને ગુમાવ્યા છે એમનું શું ? કયારે અટકશે આવી હોનારતો ?

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">