AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: મીઠા લીમડાના પત્તા અમૃત સમાન! દરરોજ સવારે ખાલી પેટ 8-10 પાનનું સેવન કરો, સ્વાસ્થ્યને લગતી બીમારીઓ છૂમંતર થશે

શું તમે જાણો છો કે, મીઠા લીમડાના પાન તમારા સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક છે? જણાવી દઈએ કે, દરરોજ સવારે ખાલી પેટ મીઠા લીમડાના પાન ખાવાએ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક બની શકે છે.

| Updated on: Oct 05, 2025 | 4:03 PM
Share
જો તમે દરરોજ સવારે ખાલી પેટે 8-10 મીઠા લીમડાના પત્તા ખાઓ છો, તો તમે તમારા સ્વાસ્થ્યમાં ખાસ સુધારો જોઈ શકો છો. દરરોજ સવારે ખાલી પેટે 4-5 મીઠા લીમડાના પત્તા ચાવવાએ પાચનતંત્ર માટે અમૃત સમાન છે. આ પાંદડામાં હાજર ફાઇબર અને એન્જાઈમ પેટમાં ડાઈજેસ્ટિવ રસના સ્ત્રાવને વધારે છે, જે પાચનમાં સુધારો કરે છે. આનાથી કબજિયાત, અપચો, એસિડિટી અને ગેસ જેવી સમસ્યાઓથી રાહત મળી જાય છે. આ પત્તાને નિયમિતપણે ખાવાથી પેટ સાફ થાય છે અને આંતરડાના સ્વાસ્થ્યમાં સુધારો થાય છે.

1 / 6
જો તમે વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છો, તો મીઠા લીમડાનો ઉપયોગ કરવો ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. તેમાં રહેલ ફાઇબર લાંબા સમય સુધી પેટને ભરેલું રાખે છે, જેનાથી વારંવાર નાસ્તો અને વધુ પડતું ખાવાનું જોખમ ઓછું થઈ જાય છે. વધુમાં, તે શરીરના ચયાપચયને વેગ આપે છે અને ફેટને રોકવામાં મદદ કરે છે.

2 / 6
મીઠા લીમડા 'એન્ટી-હાયપરગ્લાયકેમિક' ગુણધર્મોથી ભરપૂર હોય છે. તે બ્લડ સુગરના લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, કારણ કે તેના ગુણધર્મો ઇન્સ્યુલિન સ્ત્રાવમાં સુધારો કરે છે. સવારે ખાલી પેટે મીઠા લીમડાના પત્તા ખાવાથી બ્લડ સુગરનું લેવલ સ્થિર રહે છે.

3 / 6
મીઠા લીમડાના પત્તા શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદરૂપ થાય છે. આમાં રહેલા 'એન્ટીઑકિસડન્ટો ઓક્સિડેટીવ' તણાવ ઘટાડે છે અને ધમનીઓમાં (આર્ટરીઝ) પ્લાક જમા થવાથી રોકે છે. જણાવી દઈએ કે, ધમનીઓમાં પ્લાક જમા થવાને 'એથરોસ્ક્લેરોસિસ' કહેવાય છે. આ હૃદય રોગ, હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ ઘટાડે છે. બીજું કે, તે હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં પણ ફાયદાકારક છે.

4 / 6
મીઠો લીમડો 'આયર્ન અને ફોલિક' એસિડનો સારો સ્ત્રોત છે. હિમોગ્લોબિન બનાવવા માટે આયર્ન જરૂરી છે, જ્યારે ફોલિક એસિડ રેડ બ્લડ સેલ્સ બનાવવામાં મદદ કરે છે. આથી, સવારે ખાલી પેટ મીઠા લીમડાના પત્તા ચાવવા એ ખાસ કરીને એનિમિયાથી પીડિત લોકો માટે ફાયદાકારક હોઈ શકે છે.

5 / 6
મીઠા લીમડાના પત્તા એન્ટીઑકિસડન્ટ અને એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મોથી ભરપૂર હોય છે. તે ખીલ, ડાઘ અને ચેપને રોકવામાં મદદ કરે છે. ખાસ વાત એ છે કે, મીઠા લીમડાના પત્તા વાળ માટે વરદાનરૂપ છે. તે વાળ ખરવા, અકાળે સફેદ થવા અને ખોડો ઘટાડવામાં મદદ કરે છે.

6 / 6

(Disclaimer: આ લેખમાં દર્શાવેલ ટિપ્સ અને સૂચનો ફક્ત સામાન્ય માહિતીના હેતુ માટે છે. સ્વાસ્થ્યને લગતા કોઈપણ પ્રશ્નો હોય તો તે માટે હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લો.)

બિઝનેસ આઈડિયા એટલે કે અપના કામ ફુલ આરામ, એ એક એવો ખ્યાલ છે, જેનો ઉપયોગ વ્યવસાયમાં નાણાકીય લાભ અથવા નફો મેળવવા માટે થઈ શકે છે. બિઝનેસ કે સ્ટાર્ટ અપને લગતા નવીન સમાચારો વિશે જાણવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.

g clip-path="url(#clip0_868_265)">