AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તારક મહેતા શો છોડ્યા બાદ હવે શું કરી રહી છે જુની અંજલી ભાભી? જુઓ ફોટો

Taarak Mehta ka ooltah chashmah Neha Mehta: ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં અભિનેત્રી નેહા મહેતાને ખુબ પસંદ કરવામાં આવે છે. આ શોમાં અંજલિ મહેતાનો રોલ કરે છે. 6 વર્ષ પહેલા તેમણે આ શો છોડ્યો હતો. તો ચાલો જાણીએ નેહા મહેતા શોથી દુર થયા બાદ શું કરી રહી છે.

| Updated on: Jun 09, 2026 | 8:15 AM
Share
છેલ્લા કેટલાક વર્ષોમાં સબ ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની કાસ્ટ ખુબ બદલાય ગઈ છે. અનેક મોટા સ્ટાર્સે આ શો છોડ્યો છે. એક નામ અભિનેત્રી નેહા મહેતાનું પણ છે. જે આ શોમાં પહેલા તારક મહેતાની પત્નીના રોલમાં જોવા મળતી હતી.

1 / 6
ગોકુલધામ સોસાયટીવાળા તેને અંજલિ ભાભી કહીને બોલાવતા હતા. વર્ષ 2008માં જ્યારે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શરુ થઈ હતી. નેહા તે સમયે આ સીરિયલનો ભાગ હતી. અંદાજે 12 વર્ષ સુધી આ શોનો ભાગ રહ્યા બાદ વર્ષ 2020માં તેમણે આ શો છોડ્યો હતો.

2 / 6
હવે સુનૈના ફોઝદાર શોમાં અંજલિ મહેતાનો રોલ કરે છે. આજે 9 જૂન અભિનેત્રી નેહા મેહતાનો 48મો જન્મદિવસ છે, આજે તેના જન્મદિવસ પર ચાલો જાણીએ કે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છોડ્યા બાદ તે શું કરી રહી છે. તે સબ ટીવીના એક શોમાં જોવા મળી રહી છે.

3 / 6
નેહા મહેતાએ પોતાના એક્ટિંગ કરિયરની શરુઆત 2001માં ટીવી શો ડોલર બહુથી કરી હતી. જેમાં પહેલા તે થિયટર આર્ટિસ્ટ તરીકે કામ કરતી હતી. તે ગુજરાતી અને હિન્દી પ્લે કરતી હતી. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં શોમાંથી અલગ થયા બાદ તે થિયેટર સાથે જોડાય છે.

4 / 6
ફરી એક વખત થિયેટરમાં પરત ફર્યા બાદ તે ખુબ ખુશ છે. ઓક્ટોબર 2025માં નેહા મહેતા બીજી વખત ટીવી પર એન્ટ્રી કરી હતી. તે ટીવી શો ઈત્તી સી ખુશી સાથે જોડાયેલી હતી. તેમણે અંદાજે 85 એપિસોડ સુધી કામ કર્યું હતુ. આ વર્ષેના મે મહિનામાં આ શો ઓફ એર થયો હતો.

5 / 6
હિન્દી ટીવી શો સિવાય નેહા મહેતા ગુજરાતી ભાષામાં પ્રોજેક્ટ પણ કરી ચૂકી છે. તે ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. જે વર્ષે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શરુ થઈ તેજ વર્ષે સંજય દત્તની ફિલ્મ ઈએમઆઈમાં જોવા મળી હતી. તેમણે ફિલ્મમાં લીડ અભિનેત્રી ઉર્મિલા માતોંડકરની ફ્રેન્ડનો રોલ કર્યો હતો.

6 / 6

TMKOC: 7 વર્ષ સુધી હતો બેરોજગાર, આજે 2 રેસ્ટોરન્ટનો માલિક છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો આ અભિનેતા અહી ક્લિક કરો

Follow Us
પૂર્વ VC નીરજા ગુપ્તા વિવાદમાં- સોના-ચાંદી અને સાડીના બિલ પાસ કરાવ્યા

સાંસદ મુકેશ રાઠવાના વિપક્ષ સામેના નિવેદનથી રાજકીય ગરમાવો

ભરૂચ અધૂરા રોડના શ્રેય માટે ભાજપ-કોંગ્રેસ વચ્ચે જામી રાજકીય હોડ

જામનગરમાં જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટ ફેંકનાર તબીબને કરાયો 20,000નો દંડ

કોંગ્રેસની બાગડોર રાહુલે સંભાળી ત્યારથી તેઓ દેશમાં હારે છેઃ અમિત શાહ

બાળકે તુકારામ મુંઢેને કહ્યું: "વડાપાવની દુકાન ખોલાવી દો ને..."
બાળકે તુકારામ મુંઢેને કહ્યું:
અલ નીનોની અસર-ઓક્ટોબરમાં રાજ્યમાં ગરમીનો પારો પહોંચ્યો 39 ડિગ્રીને પાર

સુરતમાં નવરાત્રિમાં બાઉન્સર તરીકે કામ કરતા 4 વિધર્મી ઝડપાયા

સુરતના અબ્રામાથી નકલી ઘીનો કારોબાર ઝડપાયો

મોડાસામાં ATMમાં ટેકનિકલ ખામી, ₹1,000 ઉપાડતાં નીકળ્યા ₹5,000! Video

g clip-path="url(#clip0_868_265)">