AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બિઝનેસ આઈડિયા

બિઝનેસ આઈડિયા

બિઝનેસ આઈડિયા એટલે કે અપના કામ ફુલ આરામ, એ એક એવો ખ્યાલ છે, જેનો ઉપયોગ વ્યવસાયમાં નાણાકીય લાભ અથવા નફો મેળવવા માટે થઈ શકે છે. આ સામાન્ય રીતે ઉત્પાદન અથવા સેવા પર કેન્દ્રિત હોઈ શકે છે. સફળ વ્યવસાય (ગુડ બિઝનેસ આઈડિયા) બનાવવાની પ્રક્રિયામાં એક વિચાર એ પ્રથમ સીમાચિહ્નરૂપ છે.

આ બિઝનેસ આઈડિયાની વિશેષતાઓમાં ઈનોવેટિવ, યુનિક, સમસ્યાનું નિરાકરણ, નફાકારક અને સમજી શકાય તેવા (Characteristics of Business Idea)નો સમાવેશ થાય છે. બિઝનેસ આઈડિયા ઘણીવાર તેના માલિક સાથે ગાઢ રીતે જોડાયેલો હોય છે. જેમણે તેને બજારમાં લોન્ચ કરવા અને સ્પર્ધાત્મક લાભ સ્થાપિત કરવા માટે કામ કરવું પડે છે. તમારે તમારા વ્યવસાયના મૂલ્ય પ્રસ્તાવને પણ ઓળખવાની જરૂર છે. બિઝનેસ આઈડિયા એ ઉદ્યોગસાહસિકતા તરફનું પ્રથમ પગલું છે.

નફાકારકતા એ કોઈ ચોક્કસ સમયગાળામાં તેના ખર્ચ કરતાં વધુ પૈસા કમાવવાની વ્યવસાયની ક્ષમતા છે. લાંબા ગાળે કોઈપણ બિઝનેસ આઈડિયાનું આ કદાચ સૌથી મહત્વપૂર્ણ પાસું છે. કારણ કે નફાકારકતા અથવા નફો એ છે જે બિઝનેસની અસરકારકતા જાળવી રાખે છે. નફાકારક વિચાર વ્યવસાયની સફળતા બનાવે છે.

Read More

Business Idea : કમાણીમાં ક્યારેય બ્રેક નહી લાગે, મહિને કમાશો ₹1 લાખ કે તેથી વધુ!

ભારતમાં રેસ્ટોરન્ટ અને કેફે બિઝનેસ ખૂબ જ લોકપ્રિય બન્યો છે. આ બિઝનેસ થકી લોકો પુષ્કળ કમાણી કરે છે અને પોતાના સપના સાકાર કરે છે. એવામાં ચાલો જાણીએ કે, આ બિઝનેસ કઈ રીતે શરૂ કરવો.

Business Idea: ફિટનેસ ટ્રેનર બનો અને મહિને ₹3 લાખ સુધીની કમાણી કરો! જાણો કઈ રીતે

આજના સમયમાં લોકો તંદુરસ્ત જીવનશૈલી તરફ આકર્ષાયા છે. યુવાનોમાં બોડી બિલ્ડિંગ અને ફિટનેસને લઈને જાગૃતિ સતત વધી રહી છે. એવામાં તમે ફિટનેસ ટ્રેનિંગ બિઝનેસ શરૂ કરીને સારા એવા પૈસા કમાઈ શકો છો.

Business Idea: એકવાર ફક્ત ₹60,000નું રોકાણ કરો અને દર મહિને ₹55,000થી વધુની કમાણી!

જો તમે ઓછી મૂડીમાં નવો બિઝનેસ શરૂ કરવા ઇચ્છતા હોવ તો આઇસ્ક્રીમ પાર્લર તમારા માટે એક ઉત્તમ અને નફાકારક વિકલ્પ બની શકે છે. એવામાં ચાલો જાણીએ કે, આ બિઝનેસમાં કેટલું રોકાણ જરૂરી છે અને દર મહિને કેટલી કમાણી થઈ શકે છે.

Business Idea: ₹50,000નું રોકાણ અને કમાણી ₹1,00,000 જેટલી! કામ ફક્ત એટલું જ કે, હાથ કંકૂના કરાવો

મેરેજ બ્યુરોને લગતો બિઝનેસ આજના સમયમાં ઝડપથી વધી રહ્યો છે. આ બિઝનેસ થકી તમે ઓછી મૂડીમાં લાખો રૂપિયા કમાઈ શકો છો. એવામાં ચાલો જાણીએ કે, આ બિઝનેસ શરૂ કેવી રીતે કરવો...

Business Idea: બસ એક ડીલ અને ₹1.5 લાખ તમારા ખિસ્સામાં, આ જ તો છે બિઝનેસની અસલી રમત

કોઈ ઓફિસ નહી, કોઈ ટાર્ગેટ નહી અને કલ્પના કરો કે, એક જ ડીલ અને સીધા ₹1.5 લાખ તમારા ખાતામાં આવી જાય તો? એવામાં ચાલો જાણીએ કે, આ બિઝનેસ શરૂ કેવી રીતે કરવો...

Business Idea : ‘₹ 50,000’નું રોકાણ અને કમાણી એવી કે બિઝનેસના પહેલા જ મહિને ગાડી આવી જાય!

આજના સમયમાં ઈવેન્ટ હોય કે લગ્ન, લોકો સ્વાદિષ્ટ ભોજન માટે કેટરિંગ સર્વિસ પર વધુ નિર્ભર રહે છે. કેટરિંગ બિઝનેસ એવો વ્યવસાય છે કે, જેમાં તમે આરામથી એક ઓર્ડર પર 1-2 લાખ સુધીની કમાણી કરી શકો છો.

Business Idea: માત્ર ₹10,000થી શરૂ કરો આ બિઝનેસ અને મહિને કમાઓ ₹40,000થી વધુ!

ઘરેથી બેસીને પોતાનો નાનો બિઝનેસ શરૂ કરવો હોય અને ઓછા ખર્ચમાં સારું કમાવું હોય તો હોમમેડ ચોકલેટ અને ગિફ્ટ પેકિંગનો વ્યવસાય તમારા માટે એક પરફેક્ટ વિકલ્પ છે. ખાસ કરીને જન્મદિવસ, રક્ષાબંધન, નાતાલ, દિવાળી, વેલેન્ટાઇન ડે જેવા તહેવારોમાં આ બિઝનેસ ટ્રેન્ડિંગમાં હોય છે.

Business Idea: રાહ ના જોશો, આજે જ શરૂ કરો ₹25,000નો આ બિઝનેસ, મહિને ₹60,000 આરામથી કમાશો!

મીઠાઈ એક એવી મીઠી વાનગી છે કે, જે દરેક તહેવાર અને પ્રસંગમાં આપણી ખુશીનો ભાગ બની જાય છે. એવામાં જો તમે મીઠાઈનો વ્યવસાય શરૂ કરો છો, તો એ તમારા માટે એક સરસ અને નફાકારક વિકલ્પ બની શકે છે.

Business Idea : ફક્ત ₹20,000ના રોકાણથી શરુ કરો એવો ધંધો કે જે મહિને ₹70,000 સુધીનો નફો આપે !

પાવભાજીનું નામ સાંભળતા જ લોકોના મોંમાં પાણી આવી જાય છે. જણાવી દઈએ કે, પાવભાજીનો બિઝનેસ એ લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ બિઝનેસમાંનો એક મસાલેદાર અને નફાવાળો વિકલ્પ છે.

Business Idea : રૂ. 30,000ના રોકાણે શરૂ કરેલ આ ‘ધંધો’ તમારી જીવનનૈયાને પાર લગાડી દેશે, મહિનાના રૂ. 45,000 તો તમારા ખિસ્સામાં ખરા!

હિંદુ સંસ્કૃતિમાં પૂજા-પાઠનું ખૂબ મહત્વ છે. લોકો રોજ ભગવાનની આરાધના કરે છે અને દરેક તહેવારને ધાર્મિક રીતે ઉજવે છે. હવે એવામાં જો તમે પૂજાપાનો વ્યવસાય શરૂ કરો છો તો એ તમારા માટે એક લાભદાયક વિકલ્પ બની શકે છે.

Business Idea : ₹50,000નું રોકાણ કરીને એકવાર આ બિઝનેસ તો શરૂ કરો, પૈસા એવા આવશે કે માનો કોઈ મશીન હોય!

ફૂટવેરનો વ્યવસાય આજકાલ શહેરોથી લઈને ગામડાઓ સુધી ખૂબ જ લોકપ્રિય બની રહ્યો છે. જો તમે નાની મૂડીમાં કોઈ સારો ધંધો શરૂ કરવા માંગતા હોવ, તો ફૂટવેર બિઝનેસ તમારા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ છે.

Business Idea : હવે નોકરી પડતી મુકો ! ₹30,000ના રોકાણથી આ ધંધો શરૂ કરો, મહિને ₹60,000 છાપતા થઈ જશો

બેકરી આઈટમ્સનો વ્યવસાય આજકાલ ખૂબ જ લોકપ્રિય અને નફાકારક બની રહ્યો છે. પાવ, કૂકીઝ, કેક, પેઈસ્ટ્રી જેવી વસ્તુઓ શહેરો હોય કે ગામડાઓ, દરેક જગ્યાએ ડિમાન્ડમાં રહે છે.

Business Idea: ફક્ત ₹40,000માં શરૂ કરો આ ધમાકેદાર બિઝનેસ, મહિને ₹45,000 કમાશો!

ઘડિયાળ અને વોલેટ હવે ફક્ત જરૂરી વસ્તુઓ નહીં પરંતુ પર્સનાલિટીનું પણ સ્ટાઈલિશ સ્ટેટમેન્ટ બની ગયું છે. યુવાઓમાં વધતી ફેશનની માંગ વચ્ચે 'Watch & Wallet'નો બિઝનેસ શરૂ કરવો એ આજના ટાઈમમાં ટ્રેન્ડી અને નફાકારક આઈડિયા છે.

Business Idea: ફક્ત ₹25,000માં ધંધો શરૂ કરો અને મહિને ₹45,000 સુધી કમાઓ!

આજના સમયમાં મહિલાઓ લગ્ન, ઓફિસ, પાર્ટી કે ફેશન શો માટે હીરાની કે સોનાની જ્વેલરીના બદલે આર્ટિફિશિયલ જ્વેલરી પહેરવાનું પસંદ કરે છે. એવામાં જો તમે આ બિઝનેસ શરૂ કરો છો તો તમે સારો એવી કમાણી કરો શકો છો.

Business Idea : ₹50,000માં શરુ કરો ધંધો, કમાણી એવી થશે કે મિત્રો પણ કહેશે “ભાઈ, અમને પણ આ શીખવાડ!”

હાલમાં કોસ્મેટિક્સ અને બ્યુટી પ્રોડક્ટનો બિઝનેસ ઝડપથી વધી રહ્યો છે. જણાવી દઈએ કે, કોસ્મેટિક્સની ડિમાન્ડ ભારતમાં દર વર્ષે વધી રહી છે. એવામાં ચાલો જાણીએ કે, કોસ્મેટિક્સ અને બ્યુટી પ્રોડક્ટનો બિઝનેસ શરૂ કરવા માટે કેટલું રોકાણ કરવું પડશે અને મહિને તમે કેટલા કમાઈ શકશો.

g clip-path="url(#clip0_868_265)">