AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દુનિયાની પહેલી Website કઈ હતી ? તે કોણે બનાવી અને તેના પર કયા પ્રકારનુ કન્ટેન્ટ જોવા મળતુ હતુ ?

આજે આપણે બધા જ ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા વગર જીવવાની કલ્પના પણ નથી કરી શકતા. રોજ સવારે ઉઠતાની સાથે જ આપણે ફોનમાં અસંખ્ય વેબસાઇટ્સ અને એપ્સનો ઉપયોગ કરીએ છીએ. એવામાં શું તમે ક્યારેય વિચાર્યું છે કે, દુનિયાની સૌથી પહેલી વેબસાઇટ કઈ હતી?

| Updated on: Jun 09, 2026 | 8:25 PM
Share
આજે ઇન્ટરનેટ પર અબજો વેબસાઇટ્સ મોજૂદ છે પરંતુ શું તમે જાણો છો કે, દુનિયાની પહેલી વેબસાઇટ કઈ હતી? આ વેબસાઇટ કોણે બનાવી હતી અને તેમાં કયા પ્રકારનો કન્ટેન્ટ હતો? બીજું કે, આ વેબસાઇટ કેટલા દિવસ ચાલી અને શું આજે પણ તેને જોઈ શકાય છે કે નહીં?

1 / 5
દુનિયાની પહેલી વેબસાઇટનું નામ "info.cern.ch." હતું. આને વર્ષ 1991માં બ્રિટિશ વૈજ્ઞાનિક 'ટિમ બર્નર્સ-લી'એ બનાવી હતી. તે સમયે ટિમ બર્નર્સ-લી CERN નામની વૈજ્ઞાનિક સંસ્થામાં કામ કરતા હતા.

2 / 5
'ટિમ બર્નર્સ-લી'એ માહિતી શેર કરવાનું સરળ બનાવવા માટે વર્લ્ડ વાઈડ વેબ (WWW) નો કોન્સેપ્ટ વિકસાવ્યો હતો. આ જ આવિષ્કાર આગળ જતાં આધુનિક ઇન્ટરનેટનો પાયો બન્યો.

3 / 5
આ વેબસાઇટ આધુનિક વેબસાઇટોની જેમ આકર્ષક નહોતી. આમાં માત્ર ટેક્સ્ટ આધારિત માહિતી હતી. આનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને વર્લ્ડ વાઈડ વેબ વિશે માહિતી આપવાનો હતો.

4 / 5
વેબસાઇટ પર જણાવવામાં આવ્યું હતું કે, વેબ શું છે, તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય છે અને વેબસાઇટ કેવી રીતે બનાવી શકાય છે. ટૂંકમાં, આ વેબસાઇટ ટેકનિકલ ઇતિહાસનો એક મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે.

5 / 5

140 વર્ષ જૂનો કોન્સેપ્ટ આવ્યો પાછો : હવે ઘરમાં AC લગાવવાની જરૂર નહીં ! આખો દેશ અંડરગ્રાઉન્ડ પાઇપથી થઈ રહ્યો છે ઠંડો

Follow Us
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral

આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી

માંડલ તાલુકામાં મેઘતાંડવ, અનેક ગામોમાં જળબંબાકારથી લોકોને ભારે હાલાકી

ગુજરાતમાં બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ

NEET થી લઈને JNU સુધી કેમ ભટકી રહ્યા છે વિદ્યાર્થીઓના મુદ્દા?

5 ઈંચ વરસાદે વિનાશ વેર્યો, બ્રિજના 2 કટકા થયા, જુઓ Video

નવસારીમાં પૂર પછી વિનાશના ભયાવહ દ્રશ્યો - જુઓ Video

સાણંદ-વિરમગામ હાઈવે કરાયો બંધ, રસ્તો બંધ થતા 20 કિમી લાંબો ટ્રાફિકજામ

સાયણમાં જળબંબાકારની સ્થિતિ, જુઓ Video
સાયણમાં જળબંબાકારની સ્થિતિ, જુઓ Video
મુસાફરો ભરેલી ST બસ વરસાદી પાણીના પ્રવાહમાં તણાઈ

g clip-path="url(#clip0_868_265)">