09 June 2026

આ 8 સુપરફૂડ છે વિટામિન E થી ભરપૂર!

Photo Credit - Whisk

પમકીન સીડ્સ ખાવાથી વિટામિન Eની ઉણપ દૂર કરવામાં મદદ મળી શકે છે.

બદામ ખાવાથી પણ વિટામિન Eની ઉણપ દૂર થઈ શકે છે.

સૂર્યમુખીના બીજમાં પણ વિટામિન Eની નોંધપાત્ર માત્રા હોય છે.

એવોકાડોમાં પણ વિટામિન Eની માત્રા હોય છે.

કીવી અને કેરીમાં પણ વિટામિન E ની નોંધપાત્ર માત્રા હોય છે.

શ્રેષ્ઠ પરિણામો માટે યોગ્ય માત્રામાં ખોરાક ખાવો જોઈએ.

વિટામિન E ની ઉણપ દૂર કરવા માટે મગફળી પણ ખાઈ શકાય છે.

લીલા પાંદડાવાળા શાકભાજી પણ વિટામિન E ની ઉણપને દૂર કરી શકે છે.

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે.