AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Protein Powder Recipe : ઘર બેઠા બનાવો પ્રોટીન પાવડર, મોંઘા ડબ્બા ખરીદવાનું છોડો અને બસ આ 3 વસ્તુઓથી થશે કમાલ!

શું તમે પણ જિમ જાઓ છો અને મોંઘો પ્રોટીન પાવડર ખરીદો છો? તો થોભો! હવે બજારના કેમિકલ અને આર્ટિફિશિયલ સ્વીટનરવાળા પ્રોટીનની જગ્યાએ ઘરે જ બનાવો સુપર હેલ્ધી પાવડર. જાણો બનાવવાની આખી સરળ રીત

| Updated on: Jun 09, 2026 | 3:59 PM
Share
આજકાલ ફિટ રહેવા માટે, જિમ જવાવાળા લોકો અને વેઇટ લોસ કરનારાઓ માટે પ્રોટીન પાવડર એક જરૂરિયાત બની ગયો છે. મસલ્સ ગેન કરવા અને શરીરને એનર્જી આપવા માટે પ્રોટીન સૌથી મહત્વનું છે.

1 / 6
મોટાભાગના લોકો માર્કેટમાંથી મોંઘા ભાવે પ્રોટીન પાવડર ખરીદે છે. પરંતુ આ આર્ટિફિશિયલ પાવડરમાં સ્વીટનર્સ, પ્રિઝર્વેટિવ્સ અને કેમિકલ્સ હોવાનું જોખમ રહે છે, જે ખિસ્સાની સાથે હેલ્થને પણ નુકસાન પહોંચાડી શકે છે.

2 / 6
હવે તમારે બજારના મોંઘા ડબ્બા ખરીદવાની જરૂર નથી. તમે ઘરમાં રહેલા નટ્સ (સૂકો મેવો), સીડ્સ (બીજ) અને કઠોળનો ઉપયોગ કરીને એકદમ નેચરલ અને પ્યોર પ્રોટીન પાવડર તૈયાર કરી શકો છો.

3 / 6
આ હેલ્ધી પાવડર બનાવવા માટે તમારે 250 ગ્રામ ફોતરાં વગરના શેકેલા ચણા, 100 ગ્રામ બદામ, 50-50 ગ્રામ કાજુ અને અખરોટ, 50 ગ્રામ મખાના અને 25-25 ગ્રામ અળસી (Flax seeds) તેમજ કોળાના બીજ (Pumpkin seeds) લેવાના રહેશે.

4 / 6
સૌપ્રથમ બદામ, કાજુ, અખરોટ અને સીડ્સને એક પેનમાં ધીમી આંચ પર 2-3 મિનિટ શેકી લો જેથી તેની ભેજ નીકળી જાય. ત્યારબાદ મખાનાને પણ ક્રિસ્પી થાય ત્યાં સુધી અલગથી શેકો. બધી સામગ્રી ઠંડી થાય એટલે શેકેલા ચણા સાથે મિક્સરમાં પીસીને ઝીણો પાવડર બનાવી લો.

5 / 6
આ પાવડરને એરટાઈટ કન્ટેનરમાં ભરીને ફ્રિજમાં રાખો, જે 1 મહિના સુધી સારો રહેશે. રોજ વર્કઆઉટ પછી અથવા રાત્રે સૂતા પહેલા 1 થી 2 ચમચી પાવડર નવશેકા દૂધ કે પાણીમાં મિક્સ કરીને પીવાથી અદ્ભુત ફાયદા થશે.

6 / 6

દુનિયામાં મોટાભાગના લોકો કેમ છે 'રાઇટ હેન્ડેડ'? વૈજ્ઞાનિકોએ જણાવ્યું મગજનું ચોંકાવનારું કનેક્શન!, વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
તેરા-મેરા ચર્ચા હૈ ગીત પર લેડી ગોવિંદાનો ધમાકેદાર ડાન્સ, જુઓ Video

અમદાવાદ રથયાત્રામાં હાથી પસાર થાય ત્યારે DJ સિસ્ટમ બંધ રાખવાનો નિર્ણય

કમાણીના નવા સ્ત્રોત મળી રહેશે, અટકેલા કામો સરળતાથી પૂરા થઈ જશે

જગ્ગનાથના જયકારા વચ્ચે રથ યાત્રાનો પ્રારંભ, જુઓ Video

યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા

વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી

સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક

ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન

જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video

વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ

g clip-path="url(#clip0_868_265)">