AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Womens T20 World Cup: ચેમ્પિયન ટીમને મળશે 22.3 કરોડ રૂપિયા, ફાઈનલમાં હારનાર ટીમ પર પણ થશે કરોડોનો વરસાદ

12 જૂનથી 5 જુલાઈ દરમિયાન ઈંગ્લેન્ડમાં ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026 યોજાશે. આ ટૂર્નામેન્ટમાં કુલ 12 ટીમો ભાગ લેશે અને 33 મેચ રમાશે. ICC દ્વારા આ વર્લ્ડ કપ માટે રેકોર્ડબ્રેક પ્રાઈઝ મનીની જાહેરાત કરી છે. જેમાં ચેમ્પિયન ટીમને સૌથી વધુ 22.3 કરોડ રૂપિયા મળશે, જયારે ફાઈનલમાં હારનાર ટીમને પણ મોટી રકમ મળશે. ચાલો જાણીએ કોને કેટલા રૂપિયા મળશે.

| Updated on: Jun 09, 2026 | 8:46 PM
Share
ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026ની 10મી આવૃત્તિ ઈંગ્લેન્ડમાં યોજાશે. ટૂર્નામેન્ટમાં ભાગ લેનારી 12 ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે, જેમાં ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં સામેલ છે. ક્રિકેટ ચાહકોને ફરી એકવાર હાઈ-વોલ્ટેજ મુકાબલાઓ જોવા મળશે.

1 / 5
આ વખતે ICCએ કુલ 8.76 મિલિયન અમેરિકન ડોલરની રેકોર્ડ ઈનામી રકમ જાહેર કરી છે. અગાઉની આવૃત્તિની સરખામણીએ તેમાં લગભગ 10 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. મહિલા ક્રિકેટના વધતા પ્રભાવને ધ્યાનમાં રાખીને ICCએ આ મોટો નિર્ણય લીધો છે.

2 / 5
ટૂર્નામેન્ટ જીતનારી ચેમ્પિયન ટીમને 2.34 મિલિયન અમેરિકન ડોલર મળશે. ભારતીય ચલણમાં આ રકમ આશરે ₹22.3 કરોડ જેટલી થાય છે. ખાસ વાત એ છે કે આ રકમ 2026ની મહિલા પ્રીમિયર લીગ જીતનાર RCBને મળેલી ₹20 કરોડની ઈનામી રકમ કરતાં પણ વધારે છે.

3 / 5
ફાઈનલમાં પરાજિત થનારી રનર-અપ ટીમ પણ કરોડોની કમાણી કરશે. રનર-અપ ટીમને 1.17 મિલિયન અમેરિકન ડોલર એટલે કે અંદાજે ₹11 કરોડની ઈનામી રકમ આપવામાં આવશે. તેથી ફાઈનલ સુધી પહોંચનારી બંને ટીમો માટે આર્થિક રીતે પણ મોટો લાભ રહેશે.

4 / 5
સેમિફાઈનલ સુધી પહોંચનારી દરેક ટીમને 6.75 લાખ અમેરિકન ડોલર મળશે, જે ભારતીય ચલણમાં અંદાજે ₹6.4 કરોડ જેટલી રકમ થાય છે. આમ, મહિલા T20 વર્લ્ડ કપ 2026 માત્ર પ્રતિષ્ઠા માટે જ નહીં, પરંતુ કરોડોની ઈનામી રકમ માટે પણ યાદગાર ટૂર્નામેન્ટ સાબિત થવાની છે. (PC:X/ICC)

5 / 5

FIFA World Cup 2026: મેસ્સી કે રોનાલ્ડો નહીં, આ સુપરસ્ટારના નામે છે વર્લ્ડ કપ ફાઈનલમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ

Follow Us
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral

આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી

માંડલ તાલુકામાં મેઘતાંડવ, અનેક ગામોમાં જળબંબાકારથી લોકોને ભારે હાલાકી

ગુજરાતમાં બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ

NEET થી લઈને JNU સુધી કેમ ભટકી રહ્યા છે વિદ્યાર્થીઓના મુદ્દા?

5 ઈંચ વરસાદે વિનાશ વેર્યો, બ્રિજના 2 કટકા થયા, જુઓ Video

નવસારીમાં પૂર પછી વિનાશના ભયાવહ દ્રશ્યો - જુઓ Video

સાણંદ-વિરમગામ હાઈવે કરાયો બંધ, રસ્તો બંધ થતા 20 કિમી લાંબો ટ્રાફિકજામ

સાયણમાં જળબંબાકારની સ્થિતિ, જુઓ Video
સાયણમાં જળબંબાકારની સ્થિતિ, જુઓ Video
મુસાફરો ભરેલી ST બસ વરસાદી પાણીના પ્રવાહમાં તણાઈ

g clip-path="url(#clip0_868_265)">