AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: માર્કેટ બંધ થયા પછી Vedanta ગ્રુપે લીધો ‘મોટો નિર્ણય’, આ દિગ્ગજ કંપની હવે નવા નામે ઓળખાશે

બિઝનેસ જગત અને શેરબજારમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દિગ્ગજ કંપની વેદાંતા લિમિટેડે તેની એક સહયોગી કંપનીના નામમાં મોટો ફેરફાર કર્યો છે. કંપની દ્વારા લેવાયેલા આ નિર્ણય પાછળ એક ખાસ વ્યૂહરચના છુપાયેલી છે, જે તેના એનર્જી બિઝનેસને નવી ઓળખ આપશે.

| Updated on: Jun 09, 2026 | 7:48 PM
Share
Vedanta Limited કંપનીએ તેની સહયોગી કંપની 'માલકો એનર્જી લિમિટેડ' (Malco Energy Limited) નું નામ બદલીને ‘વેદાંતા ઓઇલ એન્ડ ગેસ લિમિટેડ’ (Vedanta Oil and Gas Limited) કર્યું છે.

1 / 6
કંપનીએ આ અંગે શેરબજારને માહિતી આપતા જણાવ્યું હતું કે, કોર્પોરેટ બાબતોના મંત્રાલય (MCA - Ministry of Corporate Affairs) હેઠળના રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ (RoC) એ નામ બદલવાની મંજૂરી આપી દીધી છે, જે 9 જૂન 2026 થી અમલમાં આવી ગઈ છે.

2 / 6
રોકાણકારોને યોગ્ય જોખમ વ્યવસ્થાપન સાથે જ કોઈપણ ટ્રેડિંગ નિર્ણય લેવાની સલાહ આપવામાં આવે છે.(ફોટો ક્રેડિટ-Google)

3 / 6
વેદાંતા ઓઇલ એન્ડ ગેસ લિમિટેડ તરફથી મોકલવામાં આવેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, કંપનીનું નામ બદલવાનો હેતુ એનર્જી બિઝનેસની ઓળખને વધુ સ્પષ્ટ રીતે દર્શાવવાનો છે. નામ બદલાયા પછી કંપનીની તમામ પ્રવૃત્તિઓ અને કામગીરી (ઓપરેશન્સ) નવા નામ હેઠળ ચલાવવામાં આવશે.

4 / 6
‘વેદાંતા ઓઇલ એન્ડ ગેસ’ નામ અપનાવવાથી કંપનીના ઓઇલ અને ગેસ બિઝનેસને એક અલગ અને મજબૂત બ્રાન્ડ ઓળખ મળશે. આ પગલું વેદાંતા ગ્રુપની ઊર્જા ક્ષેત્રે લોન્ગ ટર્મ સ્ટ્રેટેજી (લાંબાગાળાની વ્યુહરચના) અને વિસ્તરણ યોજનાઓને પણ દર્શાવે છે.

5 / 6
Vedanta Group ઓઇલ અને ગેસ ક્ષેત્રે પહેલેથી જ નોંધપાત્ર હાજરી ધરાવે છે. આ નામ પરિવર્તન રોકાણકારો તેમજ ઉદ્યોગ જગત માટે કંપનીના વ્યવસાયના સ્વરૂપને વધુ સ્પષ્ટ બનાવવામાં મદદ કરશે. કંપનીએ સ્ટોક એક્સચેન્જોને આ ફેરફાર રેકોર્ડ પર લેવા વિનંતી કરી છે.

6 / 6

માર્કેટનો કડાકો ભૂલી જશો… આ શેરમાં આંખ બંધ કરીને રોકાણ કરી લો, દેશ-વિદેશના નિષ્ણાતોએ આપ્યું ‘Buy’ રેટિંગ

Follow Us
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral

આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી

માંડલ તાલુકામાં મેઘતાંડવ, અનેક ગામોમાં જળબંબાકારથી લોકોને ભારે હાલાકી

ગુજરાતમાં બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ

NEET થી લઈને JNU સુધી કેમ ભટકી રહ્યા છે વિદ્યાર્થીઓના મુદ્દા?

5 ઈંચ વરસાદે વિનાશ વેર્યો, બ્રિજના 2 કટકા થયા, જુઓ Video

નવસારીમાં પૂર પછી વિનાશના ભયાવહ દ્રશ્યો - જુઓ Video

સાણંદ-વિરમગામ હાઈવે કરાયો બંધ, રસ્તો બંધ થતા 20 કિમી લાંબો ટ્રાફિકજામ

સાયણમાં જળબંબાકારની સ્થિતિ, જુઓ Video
સાયણમાં જળબંબાકારની સ્થિતિ, જુઓ Video
મુસાફરો ભરેલી ST બસ વરસાદી પાણીના પ્રવાહમાં તણાઈ

g clip-path="url(#clip0_868_265)">