એલ. જે. યુનિવર્સિટીમાં મીડિયા કોમ્યુનિકેશનનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ, હાલમાં TV9 ગુજરાતી Digitalમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કાર્યરત. ડિજિટલ મીડિયામાં ખાસ કરીને સ્પોર્ટ્સ, મનોરંજન અને નેશનલ ન્યૂઝ મનપસંદ વિષય હોવાથી લખવામાં સારી પકડ.
Stock Market: ₹22,000 કરોડથી વધુના શેર વેચ્યા! ડિસેમ્બરમાં વિદેશી રોકાણકારોએ શેર વેચવાનું ચાલુ જ રાખ્યું, આ સેક્ટરોને ફટકો પડ્યો
ડિસેમ્બરના પહેલા પખવાડિયામાં વિદેશી રોકાણકારો ખૂબ જ આક્રમક વેચાણકર્તા રહ્યા, જેના કારણે ઘણા મોટા સેક્ટરમાં દબાણ જોવા મળ્યું. ફાઇનાન્સિયલ સર્વિસ, IT સર્વિસ, હેલ્થકેર, પાવર, FMCG અને કેપિટલ ગૂડ્સ જેવા મુખ્ય સેક્ટરમાં FII ના આઉટફ્લોએ બજારની ધારણાને નબળી પાડી છે.
- Ravi Prajapati
- Updated on: Dec 20, 2025
- 8:36 pm
Vastu Tips: એકપણ રૂપિયો ખર્ચ્યા વગર ઘરનું વાસ્તુ દોષ આ રીતે દૂર કરો, સુખ-સમૃદ્ધિમાં વધારો થશે અને જીવનમાં સ્થિરતા આવશે
વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરમાં નકારાત્મક ઉર્જા ઘણી સમસ્યાઓ લાવી શકે છે. એવામાં સરળ અને સસ્તા વાસ્તુ ઉપાયો આ ખામીઓને દૂર કરવામાં મદદ કરી શકે છે. આ ઉપાયો સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધારવામાં મદદ કરે છે, તેવું માનવામાં આવે છે.
- Ravi Prajapati
- Updated on: Dec 20, 2025
- 8:05 pm
‘ફ્યુઅલ કાર્ડ’ તમારા ખિસ્સાનો ભાર ઘટાડશે! મફત પેટ્રોલ ભરાવવાથી લઈને હોટલ બુકિંગ સુધી તમામ સુવિધાઓ એક જ કાર્ડમાં
પેટ્રોલ અને ડીઝલ પર તમે મોટી છૂટ મેળવી શકો છો. જો તમે પેટ્રોલ અને ડીઝલ માટે “સ્માર્ટ કાર્ડ” વિશે જાણો છો, તો આ કાર્ડ તમારા માટે ખાસ છે. ટૂંકમાં મફત પેટ્રોલ ભરાવવાથી લઈને હોટલ બુકિંગ સુધીની તમામ સુવિધાઓ એક જ કાર્ડમાં મળી શકે છે.
- Ravi Prajapati
- Updated on: Dec 20, 2025
- 7:28 pm
પાકિસ્તાન ભીખ માંગવામાં ‘વર્લ્ડ લીડર’ બન્યું! હવે આ ખરેખરમાં ગરીબી છે કે પછી કોઈ કાર્યરત ગેંગ તરફનો ઈશારો? આખરે વિદેશમાં કેટલા ‘પાકિસ્તાની’ ભિખારી પકડાયા?
પાકિસ્તાનના લોકો વિદેશમાં જઈને ભીખ માંગે છે, તે હવે ચર્ચાનો વિષય બન્યો છે. આને કારણે દેશની છબી અને આર્થિક પરિસ્થિતિ અંગે પ્રશ્નો ઊભા થયા છે. ઘણા દેશોમાં પકડાયેલા ભિખારીઓમાં નોંધપાત્ર સંખ્યામાં પાકિસ્તાની હોવાનું સામે આવતાં આ પાછળ કોઈ સંગઠિત ગેંગ હશે, તેવી સંભાવના પણ વ્યક્ત થઈ રહી છે.
- Ravi Prajapati
- Updated on: Dec 20, 2025
- 6:32 pm
Stock Market: બાસમતી ચોખાના બિઝનેસમાં જોડાયેલી કંપની રોકાણકારોને ‘બોનસ શેર’ આપશે, આ તારીખે ડીમેટ ખાતામાં મફતના સ્ટોક આવશે
મલ્ટિબેગર સ્મોલકેપ સ્ટોક તેના રોકાણકારોને બોનસ શેર ઓફર કરવા જઈ રહી છે અને તેના માટેની રેકોર્ડ ડેટ પણ જાહેરાત કરી દીધી છે. એવામાં સવાલ એ છે કે, શું આ જાહેરાત બાદ શેરમાં ઉછાળો આવશે કે નહીં?
- Ravi Prajapati
- Updated on: Dec 20, 2025
- 4:51 pm
બુરખાની આડમાં ચોરી કરતો યુવક ઝડપાયો! મહિલાઓની સુરક્ષા અને જાહેર જગ્યામાં પ્રાઈવસી અંગે ઊભા થયા ગંભીર પ્રશ્નો – જુઓ Video
હાલમાં જ સોશિયલ મીડિયામાં એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ વાયરલ થયેલ વીડિયોથી લોકોના મનમાં સુરક્ષાને લઈને ઘણા સવાલો ઊભા થયા છે.
- Ravi Prajapati
- Updated on: Dec 20, 2025
- 4:17 pm
Stock Market: 1 શેર ઉપર ‘2 શેર’ ફ્રી! ચોખાના બિઝનેસમાં જોડાયેલી અગ્રણી કંપનીએ રોકાણકારોને ભેટ આપી
1 શેર ઉપર '2 શેર' ફ્રી! ચોખાના બિઝનેસમાં જોડાયેલી અગ્રણી કંપનીએ રોકાણકારોને ભેટ આપી | Stock Market Hot News Stocks Trending As Basmati Rice Company Announces Bonus Share Big Gift For Shares Investors
- Ravi Prajapati
- Updated on: Dec 20, 2025
- 6:36 pm
20 December 2025 રાશિફળ: કઈ રાશિના જાતકો પરિવારના સભ્યો સાથે આરામદાયક અને શાંતિપૂર્ણ દિવસનો આનંદ માણશે?
આજનું રાશિફળ:- જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ? દિવસ દરમિયાન તમારે શું-શું ધ્યાન રાખવું પડશે? ધંધા રોજગારમાં નફો થશે કે નુકસાન? નોકરિયાત લોકોએ કઈ બાબતનું ધ્યાન રાખવું? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે માઁ લક્ષ્મીની કૃપા વધશે? કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન, પ્રેમી યુગલો માટે શું છે સમાચાર? કેવું રહેશે તમારું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની સ્થિતિ? કેવું રહેશે તમારું સ્વાસ્થ્ય? ચાલો આ બધું જ જાણીએ તમારા આજના રાશિફળમાં...
- Ravi Prajapati
- Updated on: Dec 20, 2025
- 6:01 am
Silver Rate : રોકાણકારોને ગજબનું રિટર્ન મળ્યું ! હવે કિલો દીઠ ₹2.22 લાખ તરફ દોડી શકે છે ‘ચાંદી’, બ્રોકરેજના એક ઇશારાથી બજારમાં હલચલ
બ્રોકરેજ હાઉસના એક સંકેત બાદ બજારમાં હલચલ શરૂ થઈ ગઈ છે. બ્રોકરેજના આ ઇશારાને કારણે રોકાણકારોમાં ઉત્સુકતા વધી છે અને કોમોડિટી બજારમાં ચાંદી ફરી ચર્ચાનો કેન્દ્ર બની છે.
- Ravi Prajapati
- Updated on: Dec 19, 2025
- 8:55 pm
‘સફેદ બ્રેડ’ ખાવી ભારે પડશે ! નિયમિત સેવન તમારા સ્વાસ્થ્ય માટે બની શકે છે ‘ગંભીર’, આ 5 આડઅસરો થવાની સંભાવના
આજની વ્યસ્ત જીવનશૈલીમાં બ્રેડ-બટર અથવા સેન્ડવિચ એ સૌથી અનુકૂળ નાસ્તો છે. સમય બચાવવા માટે શાળાએ જતા બાળકોથી લઈને ઓફિસ જતા પુખ્ત વયના લોકો સુધી દરેક વ્યક્તિ રોજ સવારે બ્રેકફાસ્ટમાં બ્રેડ લે છે. એવામાં શું તમે જાણો છો કે, દરરોજ સવારે 'સફેદ બ્રેડ' ખાવી એ તમારા સ્વાસ્થ્ય માટે કેટલી હાનિકારક છે?
- Ravi Prajapati
- Updated on: Dec 19, 2025
- 8:26 pm
સોના-ચાંદી પર ભારે પડી “મસાલાઓની રાણી” ! 3 મહિનામાં 35% ભાવ વધારા સાથે હળદરની કિંમત આકાશને સ્પર્શવા લાગી
સોના અને ચાંદીની જેમ હળદર પણ ધીમે ધીમે સામાન્ય માણસની પહોંચની બહાર થઈ રહી છે. છેલ્લા કેટલાક મહિનામાં હળદરના ભાવ પણ સોના અને ચાંદીના ભાવની જેમ જ વધી રહ્યા છે.
- Ravi Prajapati
- Updated on: Dec 19, 2025
- 7:31 pm
આજે પણ છે રેલવેનું ધબકતું હૃદય ! ગુજરાત, કોલકાતા કે દિલ્હી નહીં પણ આ છે ભારતનું પહેલું રેલવે સ્ટેશન, શું તમને નામ ખબર છે કે નહીં?
ભારતીય રેલવે આજે વિશ્વનું ચોથું સૌથી મોટું રેલ નેટવર્ક છે પરંતુ તેની શરૂઆત એક નાના સ્ટેશનથી થઈ હતી. એવામાં શું તમે જાણો છો કે, ભારતનું પહેલું રેલવે સ્ટેશન કયું હતું?
- Ravi Prajapati
- Updated on: Dec 19, 2025
- 6:26 pm