08-06-2026

FIFA વર્લ્ડ કપનો સૌથી લાંબો અને સૌથી ઠીંગણો ખેલાડી

12 જૂનથી  FIFA વર્લ્ડ કપ  શરૂ થશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ વખતનો વર્લ્ડ કપ અમેરિકા, કેનેડા અને મેક્સિકોમાં રમાશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પ્રથમ વખત 48 ટીમો FIFA વર્લ્ડ કપમાં ટકરાશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

FIFA વર્લ્ડ કપ 2026નો સૌથી લાંબો ખેલાડી ઑસ્ટ્રિયાનો ફ્લોરિયન વેઈગેલે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઑસ્ટ્રિયાના  ફ્લોરિયન વેઈગેલેની હાઈટ 205 સેમી  (6 ફૂટ 9 ઈંચ) છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વેઈગેલેની ઊંચાઈ તેને ગોલકીપર તરીકે ખાસ ફાયદો આપે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પનામાનો  સીઝર યાનિસ  સૌથી ઓછી ઠીંગણો ખેલાડી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સીઝર યાનિસની હાઈટ માત્ર 160 સેમી (5 ફૂટ 3 ઈંચ) છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM