(Credit Image : Google Photos )

08 June 2026

બાળકોની ઓરલ હેલ્થ માટે જરૂરી 5 આદતો અપનાવો

બાળકોના દાંતમાં સડો એક સામાન્ય સમસ્યા છે, જે ગંભીર દુખાવો અને તકલીફનું કારણ બની શકે છે.

ચિયા સિડ્સ

બાળકોને દિવસમાં 2 વાર બ્રશ કરવાની આદત પાડો – સવારે અને રાત્રે સૂતા પહેલા.

બ્રશ કરવાની આદત

દરેક ભોજન પછી કોગળા કરવાની ટેવ દાંત વચ્ચે ફસાયેલા ખોરાકને દૂર કરવામાં મદદ કરે છે.

કોગળા કરવાની ટેવ

માત્ર બ્રશ જ નહીં, જીભ સાફ કરવી પણ ઓરલ હેલ્થ માટે ખૂબ જ જરૂરી છે.

ઓરલ હેલ્થ

વધુ ચોકલેટ, કેન્ડી અને ખાંડવાળા પીણાં દાંતમાં પોલાણનું જોખમ વધારે છે.

દાંતમાં પોલાણ

કેલ્શિયમથી ભરપૂર દૂધ, દહીં અને લીલા શાકભાજી દાંતને મજબૂત બનાવે છે.

દહીં

ફળો અને ડ્રાયફ્રૂટ્સ બાળકોના દાંત અને હાડકાંના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

હાડકાંના સ્વાસ્થ્ય

નાની ઉંમરથી સારી ઓરલ હેલ્થની આદતો અપનાવવાથી દાંત લાંબા સમય સુધી સ્વસ્થ અને ચમકદાર રહે છે.

સ્વસ્થ અને ચમકદાર