AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Swing Trading RSI Signal : લાંબા સમયના ઘટાડા બાદ MAPMYINDIAમાં તેજી ! આવ્યો બુલિશનો સંકેત

25 મે 2026 સુધી RSI 26 પર હતો જે હાલમાં 30ની આસપાસથી ઉપર જવાની કોશિશ કરી રહ્યો છે. સામાન્ય રીતે RSI 30ની નીચે હોય ત્યારે સ્ટોકને ઓવરસોલ્ડ માનવામાં આવે છે

| Updated on: Jun 09, 2026 | 3:44 PM
Share
ડિજિટલ મેપિંગ અને લોકેશન ટેક્નોલોજી ક્ષેત્રની કંપની CE Info Systems (MapmyIndia)ના શેરમાં ટેકનિકલ ચાર્ટ પર મહત્વપૂર્ણ ફેરફાર જોવા મળી રહ્યો છે. વિકલી ચાર્ટ મુજબ લાંબા સમયથી ચાલતા ડાઉનટ્રેન્ડ બાદ હવે શેરમાં રિકવરીના સંકેતો દેખાઈ રહ્યા છે. RSI (Relative Strength Index) ઇન્ડિકેટર ઓવરસોલ્ડ ઝોનમાંથી ઉપર તરફ વળતો જોવા મળી રહ્યો છે, જેને ટેકનિકલ વિશ્લેષકો બુલિશ સંકેત તરીકે જુએ છે.

1 / 6
ચાર્ટ અનુસાર શેરમાં લાંબા સમય સુધી ડાઉન હતો જેના કારણે વેચાવલીનો દબાણ રહ્યો હતો, જેના કારણે ભાવમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. જોકે છેલ્લા કેટલાક અઠવાડિયાથી વેચવાલીનું દબાણ ઘટતું જોવા મળે છે અને નાના ગ્રીન કેન્ડલ્સ સાથે ભાવ સ્થિર થવાના સંકેતો મળી રહ્યા છે.

2 / 6
25 મે 2026 સુધી RSI 26 પર હતો જે હાલમાં 30ની આસપાસથી ઉપર જવાની કોશિશ કરી રહ્યો છે. સામાન્ય રીતે RSI 30ની નીચે હોય ત્યારે સ્ટોકને ઓવરસોલ્ડ માનવામાં આવે છે, જ્યારે 30ની ઉપરનો ક્રોસઓવર ઘણી વખત રિકવરી અથવા ટ્રેન્ડ રિવર્સલના પ્રારંભિક સંકેત તરીકે જોવામાં આવે છે.

3 / 6
ટેક્નિકલ રીતે શેર 25 મે 2026ના રોજ 865ની આસપાસ હતો. જે બાદ એક ગ્રીન કેન્ડલ બની અને શેરમાં થોડી રિકવરી જોવા મળી, જે બાદ આજે આ આજે 887ની અરાઉન્ડ છે અહીં તે નજીકનો રેઝિસ્ટન્સ ઝોન 900-950 રૂપિયાની આસપાસ જોવા મળી શકે છે

4 / 6
પણ જ્યારે નીચેની તરફ અગાઉનો સપોર્ટ ઝોન મહત્વપૂર્ણ રહેશે. જો RSI 30ની ઉપર ટકી રહે અને ભાવમાં વોલ્યુમ સાથે વધારો જોવા મળે તો શેરમાં વધુ રિકવરીની શક્યતા વધી શકે છે.

5 / 6
નોંધ : આ સ્ટોરી માત્ર જાણકારી માટે છે જે ઇન્ડિકેટરના આધારે લખવામાં આવી છે. બજારમાં રોકાણ કરતા પહેલાં પોતાના નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે

6 / 6

Ujjwala Yojna : ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને મોટો ઝટકો ! હવે 9 નહીં માત્ર 4 સિલિન્ડર પર મળશે સબસિડી, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
પંચમહાલમાં નલ સે જલ યોજનામાં કૌભાંડ, 2.13 લાખની ઉચાપતનો દાવો

તાપીઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે બબાલનો કેસ

પ્રવેશોત્સવમાં ચોંકાવનારો કિસ્સો: 9મા ધોરણના વિદ્યાર્થીને ABCD ન આવડી

જંગલેશ્વરની તોડફોડ પાછળ કરેલા જંગલ જેવા ખર્ચનો હિસાબ કિતાબ આપોઃ સરકાર

સુરતમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતા લાખો લીટર પાણીનો વેડફાટ !

નાસીરનગર ડિમોલિશન મામલે પોલીસ અને તંત્રને હાઈકોર્ટની ફટકાર

ભગવાનનો વૈદિક મંત્રોચ્ચાર સાથે જળાભિષેક કરાયો

રાજકારણમાંથી નિવૃત્તિ લઈ સલાહકાર સમિતિમાં જોડાવાની ગણતરી

દેશના 22 રાજ્યોમાં ચોમાસાનું આગમન, ક્યાંક વરસાદ તો ક્યાંક હીટવેવનો ડબલ

150+ મગરોનું અનોખું મલાતજ ગામ, 'ડેન્જરસ' નહીં પરંતુ 'માણસમિત્ર'

g clip-path="url(#clip0_868_265)">