AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: સોના-ચાંદીના ભાવ અચાનક ગગડ્યા…. મધ્યમ વર્ગ માટે ખરીદીની ‘સુવર્ણ તક’, રોકાણકારોમાં ડરનો માહોલ

સોના અને ચાંદીના રોકાણકારો માટે બજારમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વૈશ્વિક દબાણ અને આંતરરાષ્ટ્રીય બજારમાં થયેલા ફેરફારોને કારણે આજે એટલે કે 08 જૂનના રોજ સોમવારે સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો જોવા મળ્યો છે.

| Updated on: Jun 08, 2026 | 8:36 PM
Share
સોમવારના રોજ દિલ્હીના ઝવેરી બજારમાં (સર્રાફા બજાર) સોના અને ચાંદીના ભાવમાં મોટો કડાકો જોવા મળ્યો હતો. વૈશ્વિક બજારોમાં ઘટાડો, ક્રૂડ ઓઈલની (કચ્છા તેલ) કિંમતોમાં વધારો અને મોંઘવારી અંગે વધતી ચિંતાઓએ સોના-ચાંદી પર જબરદસ્ત દબાણ ઊભું કર્યું છે.

1 / 7
સ્થાનિક ઝવેરીઓએ જણાવ્યું હતું કે, આજે 99.9 ટકા શુદ્ધતા ધરાવતા સોનાની કિંમત 1,100 રૂપિયાના ઘટાડા સાથે 1,58,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગયા અઠવાડિયે શુક્રવારે સોનાનો ભાવ 1,59,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ રહ્યો હતો.

2 / 7
સોનાની જેમ જ ચાંદીના ભાવમાં પણ આજે દબાણ જોવા મળ્યું હતું. સોમવારે દિલ્હીના ઝવેરી બજારમાં ચાંદીનો ભાવ 5,000 રૂપિયાના મોટા ઘટાડા સાથે 2,55,700 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગયો હતો. ગયા અઠવાડિયે શુક્રવારે ચાંદીનો ભાવ 2,60,700 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ રહ્યો હતો.

3 / 7
નિષ્ણાતોનું કહેવું છે કે, કિંમતી ધાતુઓમાં આ ઘટાડો તાજેતરમાં જોવા મળી રહેલી નબળાઈનો જ એક ભાગ છે. રોકાણકારો હવે સુરક્ષિત રોકાણના બદલે વધતી ઊર્જાની કિંમતોથી મોંઘવારી પર પડનારી અસર પર વધુ ધ્યાન આપી રહ્યા છે.

4 / 7
લેમન માર્કેટ્સના રિસર્ચ એનાલિસ્ટ ગૌરવ ગર્ગે જણાવ્યું હતું કે, "અમેરિકામાં અપેક્ષા કરતાં વધુ સારા આર્થિક આંકડા આવવાના કારણે મોંઘવારી અને વ્યાજ દરોને લઈને ચિંતા વધી ગઈ છે. આ કારણે સોના અને ચાંદી જેવા સુરક્ષિત રોકાણના વિકલ્પો પ્રત્યેનું આકર્ષણ ઘટ્યું છે." તેમણે ઉમેર્યું હતું કે, પશ્ચિમ એશિયા, ખાસ કરીને ઈઝરાયેલ સાથે જોડાયેલી તાજેતરની ઘટનાઓએ પણ બજારમાં અસ્થિરતા વધારી છે, જેનાથી રોકાણકારોના સેન્ટિમેન્ટ પર અસર પડી છે.

5 / 7
આજે આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનું (સ્પોટ ગોલ્ડ) અંદાજે 1 ટકા ઘટીને 4,291.79 ડોલર પ્રતિ ઔંસ પર આવી ગયું હતું, જ્યારે ચાંદી 1.34 ટકા ઘટીને 66.93 ડોલર પ્રતિ ઔંસ રહી હતી. આ દરમિયાન, વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત અંદાજે 5 ટકા વધીને 97.44 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગઈ હતી.

6 / 7
પીએલ વેલ્થના વડા રાજકુમાર સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે, "અમેરિકાના મજબૂત રોજગારના આંકડા દર્શાવે છે કે, વ્યાજ દરો હજુ લાંબા સમય સુધી ઊંચા રહી શકે છે. આ ધારણાથી ડોલર મજબૂત થયો છે અને રોકાણ માટે સોના-ચાંદી હવે એટલા આકર્ષક વિકલ્પો રહ્યા નથી."

7 / 7

સોના-ચાંદીના રોકાણકારોની ચિંતામાં થયો ‘વધારો’… ગોલ્ડ-સિલ્વર ETF માં આવ્યો ‘મોટો કડાકો’, શું આ રોકાણ કરવાનો સાચો સમય છે?

Follow Us
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ

ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો

ગુજરાતમાં મેઘ તાંડવથી 50થી વધુના મોત, હજારોનું સ્થળાંતર

ખાનગી કામો અચાનક પૂરા થશે, નાણાકીય લાભ થવાના યોગ બની રહ્યા છે

ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral

આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી

માંડલ તાલુકામાં મેઘતાંડવ, અનેક ગામોમાં જળબંબાકારથી લોકોને ભારે હાલાકી

ગુજરાતમાં બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ

NEET થી લઈને JNU સુધી કેમ ભટકી રહ્યા છે વિદ્યાર્થીઓના મુદ્દા?

5 ઈંચ વરસાદે વિનાશ વેર્યો, બ્રિજના 2 કટકા થયા, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">