(Credit Image : instagram)

08  : June

ગૌરી સ્પ્રેટ કોણ છે? 

(Credit Image : instagram)

આમિર ખાનની ત્રીજી પત્ની ગૌરી સ્પ્રેટ છે

 ગૌરી સ્પ્રેટ

(Credit Image : instagram)

ગૌરી સ્પ્રેટ એક બાળકની માતા છે

1 બાળક

(Credit Image : instagram)

બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાન 5 જુલાઈના રોજ ગૌરી સ્પ્રેટ સાથે લગ્ન કરશે

આમિર ખાન સાથે લગ્ન

(Credit Image : instagram)

ગૌરીની માતા તમિલ છે અને તેના પિતા આઇરિશ છે

ગૌરી સ્પ્રેટ પરિવાર

(Credit Image : instagram)

ગૌરી સ્પ્રેટના દાદા સ્વતંત્રતા સેનાની હતા

ગૌરી સ્પ્રેટ દાદા

(Credit Image : instagram)

લંડનની યુનિવર્સિટી ઓફ આર્ટ્સમાંથી ફેશન, ફોટોગ્રાફીમાં FDAની ડિગ્રી મેળવી છે

ગૌરી સ્પ્રેટ અભ્યાસ

(Credit Image : instagram)

ગૌરી સ્પ્રેટ આમિર ખાનના પ્રોડક્શન હાઉસમાં કામ કરી રહી છે  

પ્રોડક્શન હાઉસ

(Credit Image : instagram)

આમિર ખાન અને ગૌરી સ્પ્રેટ એકબીજાને 25 વર્ષથી જાણે છે

લવ સ્ટોરી

(Credit Image : instagram)

ગૌરી સ્પ્રેટ આમિર ખાનથી અંદાજે 14 વર્ષ નાની છે

આમિરથી  14 વર્ષ નાની