(Credit Image : Twitter)

09   : June

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ફૂટબોલના સુપરસ્ટારમાંથી એક છે

(Credit Image :  Twitter)

 તેને ઇન્સ્ટાગ્રામ પર 665 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો

(Credit Image :  Twitter)

 જે ઘણા દેશોની વસ્તી કરતા પણ વધુ છે

ઈન્સ્ટાગ્રામ

(Credit Image :  Twitter)

 શું તમે જાણો છો કે રોનાલ્ડો એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા કેટલી કમાણી કરે છે? 

કમાણી

(Credit Image :  Twitter)

રોનાલ્ડો ઇન્સ્ટા પર પેઇડ પોસ્ટ માટે અંદાજે 27.94 કરોડનો ચાર્જ લે છે

ચાર્જ

(Credit Image :  Twitter)

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ રહે છે

ફૂટબોલર

(Credit Image :  Twitter)

 રોનાલ્ડોએ અત્યાર સુધીમાં ઇન્સ્ટાગ્રામ પર કુલ 4,083 પોસ્ટ કરી છે

ફીફા વર્લ્ડકપ

(Credit Image :  Twitter)

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો 663 લોકોને ફોલો કરે છે

663 લોકોને ફોલો કરે 

(Credit Image :  Twitter)

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો વાર્ષિક કમાણી 2282.5 કરોડ રૂપિયા છે. 

કમાણી

(Credit Image :  Twitter)

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રોનાલ્ડોની કુલ સંપત્તિ 8000 કરોડથી વધુ છે

નેટવર્થ