AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ઝવેરી બજારમાં અદભુત ખેલ… સોનાના ભાવ આસમાને પહોંચ્યા, ચાંદીની કિંમતો એક જ જગ્યાએ અટકી

સોના-ચાંદીના ભાવમાં સતત થઈ રહેલી હલચલ વચ્ચે આજે માર્કેટમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયના ઘટાડા બાદ સોનાના ભાવમાં ફરી એકવાર મોટો ઉછાળો જોવા મળ્યો છે. જો કે, ચાંદીના ભાવ સ્થિર રહ્યા છે.

| Updated on: Jun 09, 2026 | 8:44 PM
Share
મંગળવારે સોનાના ભાવ ફરી એકવાર પ્રતિ 10 ગ્રામ 1.60 લાખ રૂપિયાના સ્તરને પાર પહોંચી ગયા છે. નબળા ડૉલર અને સેન્ટિમેન્ટ (બજારની ધારણા) માં સુધારાને કારણે સોનાના ભાવમાં આ વધારો જોવા મળ્યો છે. ઓલ ઇન્ડિયા બુલિયન એસોસિએશનના જણાવ્યા અનુસાર, મંગળવારે 09 જૂનના રોજ દિલ્હીના ઝવેરી બજારમાં 99.9 ટકા શુદ્ધતાવાળા સોનાની કિંમત 1,500 રૂપિયાના ઉછાળા સાથે 1,60,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે.

1 / 5
સોમવારે સોનાના ભાવ 1,100 રૂપિયાના ઘટાડા સાથે પ્રતિ 10 ગ્રામ 1,58,800 રૂપિયા પર બંધ થયા હતા. નિષ્ણાતોનું માનવું છે કે, સ્થાનિક ભાવમાં આ ઉછાળો નબળા ડૉલર અને રોકાણકારોના નવા રસને કારણે આવ્યો છે. મંગળવારે 09 જૂનના રોજ ચાંદીના ભાવ કોઈ પણ ફેરફાર વગર પ્રતિ કિલોગ્રામ 2,55,700 રૂપિયા પર સ્થિર રહ્યા હતા.

2 / 5
એચડીએફસી સિક્યોરિટીઝના સીનિયર એનાલિસ્ટ (કોમોડિટી) સૌમિલ ગાંધીએ જણાવ્યું હતું કે, 'મંગળવારે સોનાના ભાવમાં ઉછાળો આવ્યો હતો. આને ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો, નબળો ડૉલર અને બોન્ડ યીલ્ડમાં આવેલા ઘટાડાથી સપોર્ટ મળ્યો હતો.' તેમણે ઉમેર્યું કે, ઈરાન અને ઈઝરાયેલ એકબીજા પર હુમલા રોકવા માટે સહમત થયા બાદ બજારના મૂડમાં સુધારો થયો છે. બીજી તરફ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટિપ્પણીઓથી યુદ્ધવિરામની દિશામાં પ્રગતિના સંકેત મળ્યા છે, જેનાથી આ વિવાદના રાજદ્વારી ઉકેલની આશાઓ વધી છે.

3 / 5
સૌમિલ ગાંધીએ જણાવ્યું હતું કે, 'જીઓ-પોલિટિકલ તણાવ ઓછો થવાને કારણે ઇંધણને લીધે થનારી મોંઘવારી અંગેની ચિંતાઓ ઘટી છે, જેનાથી તાજેતરના ઘટાડા પછી કિંમતી ધાતુઓને ટેકો મળ્યો છે. જો કે, સુધારો મર્યાદિત રહ્યો હતો, કારણ કે રોકાણકારો યુએસ મોનેટરી પોલિસી (નાણાકીય નીતિ) ના ભવિષ્ય પર વિચાર કરી રહ્યા છે.'

4 / 5
આંતરરાષ્ટ્રીય બજારમાં, હાજર સોનું (સ્પોટ ગોલ્ડ) મામૂલી ઘટીને 4,326.78 ડૉલર પ્રતિ ઔંસ પર આવી ગયું હતું. બીજીબાજુ ચાંદી 68.28 ડૉલર પ્રતિ ઔંસ પર થોડી ઉપર મજબૂત થઈ હતી. મિરાએ એસેટ શેરખાનના કોમોડિટી હેડ પ્રવીણ સિંહે જણાવ્યું હતું કે, હાજર સોનું 4,330 ડૉલર પ્રતિ ઔંસના સ્તરની આસપાસ નીચે ટ્રેડ કરી રહ્યું છે, કારણ કે વેપારીઓ પશ્ચિમ એશિયાની સ્થિતિ અંગે મજબૂત સંકેતોની રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયો હતો, કારણ કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે, ઈરાન સાથે ટૂંક સમયમાં જ એક સારો કરાર થવા જઈ રહ્યો છે.

5 / 5

ઓલટાઇમ હાઈ સપાટીને સ્પર્શ્યા બાદ શું હવે સોનામાં મોટો ડાઉનફોલ શરૂ થશે કે પછી તે પોતાનું અસ્તિત્વ જાળવી રાખશે?

Follow Us
આજનું રાશિફળ : આ રાશિઓને મળશે અચાનક ધનલાભ અને સારા સમાચાર!

વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ

નવરાત્રિમાં માત્ર 8 દિવસ ખૂલતું જૂનાગઢનું અનોખું શક્તિપીઠ!

જામનગરના સળગતા અંગારા પર રાસ ગરબા-જુઓ વીડિયો

સરકારી અધિકારીઓ અમને અંદરની માહિતી આપી રહ્યા છે: રાહુલ ગાંધી

અમરેલીમાં તેલનું ટેન્કર પલટ્યું, તેલ લેવા માટે લોકોએ કરી પડાપડી

જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?

નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ

વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ

દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં

g clip-path="url(#clip0_868_265)">