Travel With Tv9 : મિત્રો સાથે ગોવા ફરવા જવા ઈચ્છો છો ? આ રહ્યો તમારો બજેટ ફ્રેન્ડલી ટ્રીપ પ્લાન, જુઓ ફોટા

દરેક વ્યક્તિને દેશ - દુનિયામાં ફરવાનો શોખ હોય છે. પરંતુ કેટલીક વાર સમય ન મળવાના કારણે લોકો ફરવાનું ટાળે છે. તેમજ ઓછા સમયમાં કેવી રીતે વધારે સ્થળોએ ફરી શકાય તેની જાણકારીનો અભાવ હોવાના કારણે પણ ભારતના કેટલાક સ્થળોએ ફરવા નથી જઈ શકતા. તો આજે Travel With Tv9ની સ્પેશિયલ સીરીઝમાં જાણીશુ કે કેવી રીતે ઓછા સમયમાં ગોવા ફરી શકાય.

| Updated on: Dec 12, 2024 | 1:01 PM
કોઈ પણ વ્યક્તિને પોતાના વ્યવસાયમાંથી ઓછા સમયમાં ગોવાનો પ્રવાસ કરવો છે. તો આજે અમે તમને જણાવીશુ કે ગુજરાતના અમદાવાદથી અલગ અલગ સમયગાળા માટે એટલે કે 3, 5 અને 7 દિવસ માટે ગોવા ફરવા જવુ છે તો કેવી રીત જઈ શકાય. આ ટ્રાવેલ પ્લાનમાં ફ્લાઇટ વિકલ્પો, ટ્રેન વિકલ્પો, અંદાજિત ખર્ચ, પ્રવાસી સ્થળનો સમય, પ્રવેશ ફી અને દરેક મુલાકાત માટે સૂચવેલ સમયનો સમાવેશની જાણકારી આપવામાં આવી છે.

1 / 5
નાતાલની રજાઓમાં મોટાભાગના લોકો ઘરની બહાર ઉજવણી કરવા માગતા હોય છે. તો આજે આપણે જાણીશું કે તમે તમારા મિત્રો અથવા તો પરિવાર સાથે  ઓછા બજેટમાં ગોવાના ક્યાં સ્થળોએ જોઈ શકો છો. તેમજ ત્યાંની મજામાણી શકો છો.

2 / 5
તમે ગોવા અમદાવાદથી ફ્લાઈટ, ટ્રેન મારફતે પણ પહોંચી શકો છો. તમે ઉત્તર ગોવા પહોંચી તમે અગુઆડા ફોર્ટ અને લાઈટહાઉસની મુલાકાત લઈ શકો છો. તેમજ કેન્ડોલિમ બીચ પર પણ તમે સમય પસાર કરી શકો છો. તેમજ સાંજના સમયે તમે Calangute બીચની મજામાણીશકો છો. Day-2 બીજા દિવસ તમે Basilica of Bom Jesusની મુલાકાત લઈ શકો છો. તેમજ Se Cathedralની પણ મુલાકાત લઈ શકો છો. આ ઉપરાંત Dudhsagar Waterfalls નો નજારો માણી શકો છો. આ ઉપરાંત પણજી માર્કિટમાં તમે શોપિંગ કરી શકો છો. Day-3 આ ઉપરાંત તમે ત્રીજા દિવસે સાઉથ ગોવાની મુલાકાત લઈ શકો છો. જ્યાં તમે Colva Beach, Benaulim Beach	 જઈ શકો છો. તેમજ Cabo de Rama Fortની મુલાકાત લીધા બાદ તમે અમદાવાદ પરત ફરી શકો છો.

3 / 5
નાતાલની રજાઓ માણવા ઉત્તર ગોવા પહોંચ્યા પછી તમે Aguada & Lighthouseની મુલાકાત સવારે 9:30 AM - 5:30 PMની વચ્ચે લઈ શકો છો. આ ઉપરાંત સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી તમે Candolim Beach પર આરામ કરી શકો છો. તેમજ Calangute Beach બીચની મુલાકાત સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીના સમયગાળામાં લઈ શકો છો. Day-2 બીજા દિવસે સવારે 9 થી સાંજે 6.30 વાગ્યા સુધી તમે Basilica of Bom Jesusની મુલાકાત લઈ શકો છો. તેમજ Se Cathedral,Dudhsagar Waterfalls અને  Panjim Marketમાં શોપિંગ કરી શકો છો. Day-3 ત્રીજા દિવસે તમે Old Goaમાં Church of St. Cajetanની મુલાકાત લઈ શકો છો. જેની કિંમત આશરે 20 રુપિયા છે.તેમજ Archaeological Museumની મુલાકાત પણ લઈ શકો છો. ત્યારબાદ Anjuna Beach પર આરામ કરી શકો છો. Day-4 ચોથા દિવસે તમે Colva Beach, Benaulim Beach પર જઈ શકો છો.  આ ઉપરાંત Cabo de Rama Fort તમે સવારે 9:00 AM - 6:00 PM વચ્ચે મુલાકાત લઈ શકો છો. Day-5 પાંચમાં દિવસે તમે Baga Beach, Candolim Beachની મુલાકાત બાદ પરત ફરી શકો છો.

4 / 5
અમદાવાદથી ગોવા પહોંચ્યા બાદ તમે Fort Aguada, Candolim Beach, Calangute Beachની મુલાકાત લઈ શકો છો. Day-2ના રોજ Basilica of Bom Jesus,Se Cathedral, Panjim Market	સહિત દૂધસાગર વોટરફોલની મુલાકાત જીપ મારફતે લઈ શકો છો. Day-3 તમે Old Goaની Church of St. Cajetan, Archaeological Museum, Anjuna Beachની પણ મુલાકાત લઈ શકો છો. Day-4 ચોથા દિવસે તમે Benaulim Beaches,Cabo de Rama Fortની મુલાકાત લઈ શકો છો. આ તમામ જગ્યા પર ફ્રિ એન્ટરી આપવામાં આવે છે. Day-5 પાંચમાં દિવસે  Butterfly Beach અને Palolem Beach પર સમય પસાર કરી શકો છો. આ બંન્ને બીચ સવારે 6થી સાંજે 6 વાગ્યા સુધી સહેલાણીઓ માટે ખુલ્લો રાખવલામાં આવે છે. Day-6 છઠ્ઠા દિવસે તમે વોટર સ્પોર્ટની મજામાણી શકો છો. જ્યારે Day-7 સાતમાં દિવસે તમે અમદાવાદ પાછા આવી શકો છો.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">