AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પોસ્ટ ઓફિસના પિનકોડની ક્યારે અને કેવી રીતે થઈ શરૂઆત ? જાણો તેનો 6 અંકનો કોડ શું દર્શાવે છે

જો તમારે ઘરે કોઈ પાર્સલ મંગાવું હોય કે પછી કોઈને તમારા ઘરનું સરનામું આપવું હોય તો પિનકોડ જરૂરી છે. પિનકોડ દ્વારા તમારા ઘરનું સરનામું શોધવામાં સરળતા રહે છે. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે પિનકોડની શરૂઆત કેવી રીતે થઈ અને ક્યારે કરવામાં આવી. તો આ લેખમાં તેના વિશે જાણીશું.

| Updated on: Oct 24, 2024 | 4:44 PM
Share
જો તમારે ઘરે કોઈ પાર્સલ મંગાવું હોય કે પછી કોઈને તમારા ઘરનું સરનામું આપવું હોય તો પિનકોડ જરૂરી છે. પિનકોડ દ્વારા તમારા ઘરનું સરનામું શોધવામાં સરળતા રહે છે. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે પિનકોડની શરૂઆત કેવી રીતે થઈ અને ક્યારે કરવામાં આવી.

1 / 5
સૌ પ્રથમ જાણી લઈએ કે પિનકોડ શું છે. પિનકોડ એટલે કે "પોસ્ટલ ઇન્ડેક્સ નંબર" એ એક સંખ્યાત્મક કોડ છે જેનો ઉપયોગ ભારતમાં પોસ્ટલ ડિલિવરી સિસ્ટમમાં થાય છે. આ છ અંકનો કોડ છે જે દેશની કોઈપણ પોસ્ટ ઓફિસને એક આગવી ઓળખ આપે છે.

2 / 5
ભારતમાં પિનકોડની શરૂઆત 15 ઓગસ્ટ, 1972ના રોજ કરવામાં આવી હતી. તે સમયે દેશમાં પોસ્ટલ ડિલિવરી સિસ્ટમ ખૂબ જ મુશ્કેલ હતી અને તેને યોગ્ય સ્થાને ટપાલ પહોંચાડવામાં ઘણો સમય લાગ્યો હતો. આ સમસ્યાના ઉકેલ માટે ટપાલ વિભાગે પિનકોડ સિસ્ટમ લાગુ કરી.

3 / 5
પિન કોડ સિસ્ટમને કારણે પોસ્ટને તેના યોગ્ય ઠેકાણે પહોંચાડવામાં ઓછો સમય લાગે છે. આ ઉપરાંત આ સિસ્ટમ પોસ્ટ ડિલિવરી સિસ્ટમને વધુ કાર્યક્ષમ બનાવે છે. પિનકોડના કારણે પોસ્ટલ ડિલિવરી ખોટી જગ્યાએ જવાની શક્યતા ઘણી ઘટી જાય છે.

4 / 5
પિનકોડ એ છ અંકનો કોડ છે. આ કોડના પહેલા બે અંકો પોસ્ટલ વિસ્તાર સૂચવે છે, પછીના બે અંકો પોસ્ટલ સર્કલ સૂચવે છે અને છેલ્લા બે અંકો પોસ્ટ ઓફિસ સૂચવે છે.

5 / 5
પ્રકૃતિનું અનોખું દ્રશ્ય: સિંહબાળ પ્રત્યે સિંહણની મમતા અને જીવનનો પાઠ

કાલુપુર સ્વામીનારાયણ મંદિરના ગાદીપતિએ કર્યો બેફામ વાણી વિલાસ- Video

મોબાઈલથી લઈને કાર સુધી હવે બધે જ વપરાશે ‘મેડ ઈન ઇન્ડિયા’ ચિપ

નવસારીમાં હોળી એટલે ભક્તિ, સંસ્કૃતિ અને આનંદનો સંગમ

વડાપ્રધાન મોદી આજે દેશને આપશે ‘મેડ ઈન ઈન્ડિયા’ સેમિકન્ડક્ટર ચિપની ભેટ

કાંકરિયા થી રિવરફ્રન્ટ સુધી ફ્લોટિંગ સોલર પેનલ

ગુજરાતીઓનું પ્રિય સ્થળ માઉન્ટ આબુનું નામ બદલાઈ ગયું, જાણો નવું નામ

નિયમ તોડશો તો દંડ નક્કી! શેરડીના રસ પર મનપાની સખ્ત નજર

હોળી માટે વતન જવાની હોડ! ઉધના રેલવે સ્ટેશન પર માનવ મહાસાગર

કુદરતને નજીકથી માણવા માટે હમણાં જ પ્લાન કરો ટ્રિપ

g clip-path="url(#clip0_868_265)">