Tulsi Tips : સૂકી તુલસીની ડાળીથી દેવી લક્ષ્મી કેવી રીતે પ્રસન્ન થશે? જાણી લો
હિંદુ શાસ્ત્રોમાં તુલસીના છોડનું ઘણું મહત્વ છે. તમને જણાવી દઈએ કે માત્ર તુલસીનો છોડ જ નહીં પરંતુ તુલસીની માટી, મૂળ અને લાકડું પણ ફાયદાકારક માનવામાં આવે છે.
Most Read Stories