Buy Share: TATAની કંપનીએ આ ફર્મના ખરીદ્યા 178 કરોડ શેર, સ્ટોકની કિંમત છે 153 રૂપિયા

તમને જણાવી દઈએ કે ટાટાની આ કંપનીએ 14 ઓગસ્ટના રોજ TSHPમાં 1,15,92,35,669 સામાન્ય ઇક્વિટી શેર્સ હસ્તગત કર્યા હતા. આ સંપાદન $182 મિલિયનમાં કરવામાં આવ્યું હતું. 18 જૂન, 2024ના રોજ શેરની કિંમત 184.60 રૂપિયા હતી. આ શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી છે. 2 નવેમ્બર 2023ના રોજ શેરની કિંમત 114.25 રૂપિયા હતી. આ શેરનો 52 સપ્તાહનું લો લેવલ છે.

| Updated on: Aug 28, 2024 | 10:37 PM
ટાટા ગ્રૂપની કંપનીએ 28 કરોડ ડોલરમાં સિંગાપોરમાં તેના એકમ ટી સ્ટીલ હોલ્ડિંગ્સ પ્રાઈવેટ (TSHP) લિમિટેડના આશરે 178 કરોડ વધારાના ઇક્વિટી શેર $280 મિલિયનમાં ખરીદ્યા છે.

1 / 8
હવે TSHPમાં ટાટા સ્ટીલનું મૂડી રોકાણ $133.7 મિલિયન સુધી પહોંચી ગયું છે. આ દરમિયાન, બુધવારે ટાટા સ્ટીલના શેરની કિંમત 153 રૂપિયા છે.

2 / 8
કંપનીએ શેરબજારને આપેલી માહિતીમાં જણાવ્યું કે ટાટા સ્ટીલે TSHPમાં 0.157 ડોલરની ફેસ વેલ્યુના 1,78,34,39,490 સામાન્ય ઇક્વિટી શેર ખરીદ્યા, જેની કુલ કિંમત 280 મિલિયન ડોલર (2,347.81 કરોડ રૂપિયા) છે. આ સંપાદન પછી, TSHP ટાટા સ્ટીલની સંપૂર્ણ માલિકીની પેટાકંપની તરીકે ચાલુ રહેશે.

3 / 8
 તમને જણાવી દઈએ કે ટાટા સ્ટીલે 14 ઓગસ્ટના રોજ TSHPમાં 1,15,92,35,669 સામાન્ય ઇક્વિટી શેર્સ હસ્તગત કર્યા હતા. આ સંપાદન $182 મિલિયનમાં કરવામાં આવ્યું હતું. કંપનીએ 29 જુલાઈના રોજ TSHPના 5,57,32,48,408 ઈક્વિટી શેર $875 મિલિયનમાં ખરીદ્યા હતા.

4 / 8
ટાટા સ્ટીલનો શેર સપ્તાહના ત્રીજા દિવસે બુધવારે 153.70 રૂપિયા પર બંધ થયો હતો. શેર એક દિવસ અગાઉની સરખામણીમાં 0.65% નીચા બંધ રહ્યો હતો.

5 / 8
18 જૂન, 2024ના રોજ શેરની કિંમત 184.60 રૂપિયા હતી. આ શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી છે.

6 / 8
 2 નવેમ્બર 2023ના રોજ શેરની કિંમત 114.25 રૂપિયા હતી. આ શેરનો 52 સપ્તાહનું લો લેવલ છે.

7 / 8
નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

8 / 8
Follow Us:
અમદાવાદમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોનું પ્રમાણ વધ્યુ

એટ્રોસિટીના એક કેસમાં યોગ્ય કામગીરી ન કરતા ACP પાસેથી આંચકી લેવાઈ તપાસ

જામનગરમાં ગણેશજી માટે બનાવાઈ 551 મીટર લાંબી પાઘડી,અંબાજીમા ભક્તોની ભીડ

દહેગામની મેશ્વો નદીમાં 10 લોકો ડૂબ્યા, જુઓ વીડિયો

રાજસ્થાનમાં દબાણ હટાવવા ગયેલા મહિલા SDM સાથે ઘર્ષણ, વાળ ખેંચી મારપીટ

ગુજરાત યુનિ. દ્વારા ઈન્ડિયન કલ્ચર અભ્યાસક્રમને મર્જ કરી દેવાતા વિરોધ

ભાદરવા મહિનામાં રાજકોટમાં વકર્યો રોગચાળો

બાપુનગરની રંજન સ્કૂલને બંધ કરવાના નિર્ણયથી વાલીઓમાં રોષ - Video

અંબાજીના રસ્તાઓ બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠ્યા

અંબાલાલની મોટી આગાહી, શ્રાદ્ધ પક્ષની શરૂઆતમાં પડશે ભારે વરસાદ- Video

g clip-path="url(#clip0_868_265)">