આત્મહત્યા પહેલા અનિલ અરોરાએ મલાઈકા અને અમૃતાને ફોન કરી કહી હતી આ છેલ્લી વાત
આત્મહત્યા કરતા પહેલા અનિલ મહેતાએ તેની દીકરીઓ અમૃતા અરોરા અને મલાઈકા અરોરાને ફોન કરીને બંને સાથે વાત કરી હોવાનું સામે આવ્યું છે. ત્યારે ચાલો જાણીએ અનિલ અરોરા એ શું કહ્યું હતુ
Most Read Stories