AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

11 વર્ષની હતી તો માતા-પિતાએ છૂટાછેડા લીધા, 19 વર્ષ બાદ અભિનેત્રી પતિથી અલગ થઈ, આવો છે મલાઈકાનો પરિવાર

મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાએ આત્મહત્યા કરી લીધી છે. મર્ચન્ટ નેવીમાં કામ કરી ચૂકેલા અનિલે એક ખ્રિસ્તી યુવતી સાથે લગ્ન કર્યા હતા. ચાલો આજે તમને મલાઈકાના પરિવાર વિશે જણાવીએ.

| Updated on: Oct 23, 2025 | 9:53 AM
Share
મલાઈકા અરોરા એક ભારતીય અભિનેત્રી, ડાન્સર, મોડલ, વીજે છે. બોલિવુડ ફિલ્મમાં કામ કરી ચૂકી છે. આજે મલાઈકાના પરિવાર વિશે જણાવીએ.

1 / 12
 મલાઈકા અરોરાનો જન્મ મહારાષ્ટ્રના થાણેમાં થયો હતો.જ્યારે તે 11 વર્ષની હતી ત્યારે તેના માતાપિતાએ છૂટાછેડા લીધા હતા અને તે તેની માતા અને બહેન અમૃતા સાથે ચેમ્બુર રહેવા આવી હતી. તેની માતા, જોયસ પોલીકાર્પ, મલયાલી ખ્રિસ્તી છે, અને તેના પિતા, અનિલ અરોરા પંજાબી હિંદુ હતા જેમણે ભારતીય મર્ચન્ટ નેવીમાં કામ કર્યું હતું.

2 / 12
તેનું માધ્યમિક શિક્ષણ ચેમ્બુરની સ્વામી વિવેકાનંદ શાળામાં પૂર્ણ કર્યું. તે થાણેની હોલી ક્રોસ હાઈસ્કૂલની ભૂતપૂર્વ વિદ્યાર્થી પણ છે, જ્યાં તેણે નવમા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. જય હિંદ કોલેજ, ચર્ચગેટમાં તેનું કોલેજ શિક્ષણ મેળવ્યું હતું, તેની મોડેલીંગ કારકિર્દી શરૂ કરતા પહેલા તે બોરલા સોસાયટી, ચેમ્બુરમાં બસંત ટોકીઝની સામે રહેતી હતી.

3 / 12
મલાઈકા અરોરાને MTV India માટે VJ તરીકે પસંદ કરવામાં આવી હતી. તેમણે અનેક શો હોસ્ટ કર્યા અને બાદમાં સાયરસ બ્રોચા સાથે લવ લાઈન અને સ્ટાઈલ ચેક શોનું સહ-હોસ્ટિંગ કર્યું. ત્યારપછી મલાઈકાએ મોડલિંગની દુનિયામાં પ્રવેશ કર્યો, ઘણી જાહેરાતોમાં જોવા મળ્યા બાદ આઈટમ સોન્ગ કર્યા હતા.

4 / 12
મલાઈકા ટેલિવિઝન શો નચ બલિયેમાં ત્રણ જજમાંથી એક તરીકે જોવા મળી હતી.આ શો 2005ના મધ્યમાં STAR One પર પ્રસારિત થયો હતો. નચ બલિયે 2માં જજ તરીકે જોવા મળી હતી. તે STAR One પર જજ તરીકે ઝરા નચકે દિખા શોમાં જોવા મળી હતી. 2010માં શો ઝલક દિખલા જામાં જજ હતી.

5 / 12
મલાઈકા ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ શોમાં નિર્ણાયકોની પેનલમાં જોવા મળી હતી. 2019માં MTV સુપરમોડેલ ઓફ ધ યરની જજ અને હોસ્ટ હતી અને 2020માં ભારતની શ્રેષ્ઠ ડાન્સરની જજ હતી.

6 / 12
 મલાઈકા અરોરાએ 1998માં બોલિવૂડ એક્ટર-ડિરેક્ટર-પ્રોડ્યુસર અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા, તેને કોફી એડ શૂટ દરમિયાન મળી હતી.  28 માર્ચ 2016ના રોજ, તેઓએ  અલગ થવાની જાહેરાત કરી.  એક પુત્ર અરહાન ખાન છે, જેનો જન્મ 9 નવેમ્બર 2002ના રોજ થયો હતો.

7 / 12
મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાએ આત્મહત્યા કરી લીધી છે. મલાઈકાના માતા-પિતા વિશે વાત કરીએ તો જોયસ અને અનિલની મોટી દીકરી મલાઈકાનો જન્મ 23 ઓક્ટોબર 1973ના રોજ થયો હતો. જ્યારે જોયસ અને અનિલની નાની દીકરીનું નામ અમૃતા અરોરા છે. 31 જાન્યુઆરી 1981ના રોજ જન્મેલી અમૃતા અભિનેત્રી પણ છે.

8 / 12
જોયસ અને અનિલની મોટી દીકરી મલાઈકા અરોરાએ 1998માં બોલિવૂડ એક્ટર અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ બંનેને એક પુત્ર અરહાન ખાન છે.મલાઈકાએ અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા, 19 વર્ષ પછી છૂટાછેડા લીધા હતા.

9 / 12
 43 વર્ષની અમૃતા અરોરા અભિનેત્રી તરીકે પણ જાણીતી છે. તેણે 2002માં આવેલી ફિલ્મ 'કિતને દૂર કિતને પાસ'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. મલાઈકાની નાની બહેન અમૃતાએ 4 માર્ચ 2009ના રોજ શકીલ લડાક સાથે લગ્ન કર્યા હતા. બંનેએ મુસ્લિમ અને ક્રિશ્ચિયન રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. હવે અમૃતા અને શકીલ બે પુત્રો રેયાન અને અઝાનના માતા-પિતા છે.

10 / 12
અર્જુન કપૂર અને મલાઈકા અરોરા બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના લોકપ્રિય કપલમાંથી એક છે. મલાઈકા અને અર્જુને વર્ષ 2019માં ડેટિંગ શરૂ કરી હતી. બંન્નેએ ક્યારે પણ તેના સંબંધો વિશે ખુલાસો કર્યો નથી.

11 / 12
એપ્રિલ 2022માં તેનો મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર અકસ્માત થયો હતો. જ્યારે તેની એક ઇવેન્ટમાંથી ઘરે પરત ફરી રહી હતી ત્યારે ત્રણ કાર એકબીજા સાથે અથડાઈ હતી.  નવી મુંબઈની એપોલો હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.

12 / 12

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!

એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !

આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video

ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી

પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો

જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત

રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ

અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું

ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !

Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!

g clip-path="url(#clip0_868_265)">