AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Instagram Account હેક થઈ જાય તો કેવી રીતે કરવું રિકવર, જાણો અહીં સરળ ટ્રિક

જો તમે તમારા ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કંઈપણ પોસ્ટ કરી શકતા નથી, તો બગ હોઈ શકે છે, પરંતુ જો આ સમસ્યા ફક્ત તમને જ થઈ રહી છે અને વારંવાર થઈ રહી છે, તો એવી સંભાવના છે કે તમારું એકાઉન્ટ પહેલેથી જ હેક થઈ ગયું છે. ત્યારે આ સમયે શું કરવું ચાલો જાણીએ

| Updated on: Sep 12, 2024 | 12:49 PM
ટિકટોક જેવી ચાઈનીઝ શોર્ટ વીડિયો એપ્સ પર પ્રતિબંધ મુકવામાં આવ્યા બાદ ઈન્સ્ટાગ્રામ ભારતમાં 2020માં હિટ બન્યું હતું. તક જોઈને ઈન્સ્ટાગ્રામે રીલ્સ ફીચર લોન્ચ કર્યું છે જે એક શોર્ટ વિડીયો ફીચર છે. જો કે Instagram એક ફોટો શેરિંગ પ્લેટફોર્મ તરીકે શરૂ થયું હતું, પરંતુ હવે તે સંપૂર્ણ રીતે ટૂંકા વિડિઓ પ્લેટફોર્મમાં પરિવર્તિત થઈ ગયું છે. તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક કરવાની જેમ, ઇન્સ્ટાગ્રામ પણ હેક થાય છે, પરંતુ તેને પુનઃપ્રાપ્ત કરવું મુશ્કેલ બની જાય છે. આજના રિપોર્ટમાં અમે તમને જણાવીશું કે હેક થયેલ ઇન્સ્ટાગ્રામને કેવી રીતે રિકવર કરવું.

1 / 6
ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થયું છે તે કેવી રીતે જાણશો : જો તમે તમારા ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કંઈપણ પોસ્ટ કરી શકતા નથી, તો બગ હોઈ શકે છે, પરંતુ જો આ સમસ્યા ફક્ત તમને જ થઈ રહી છે અને વારંવાર થઈ રહી છે, તો એવી સંભાવના છે કે તમારું એકાઉન્ટ પહેલેથી જ હેક થઈ ગયું છે. આ સિવાય જો તમારા એકાઉન્ટમાંથી કોઈને મેસેજ મોકલવામાં આવી રહ્યો છે અથવા એવી પોસ્ટ શેર કરવામાં આવી રહી છે જેના વિશે તમે જાણતા નથી, તો સમજી લો કે તમારું એકાઉન્ટ હેક થઈ ગયું છે.

2 / 6
જ્યારે તમારા એકાઉન્ટમાં શંકાસ્પદ પ્રવૃત્તિ જોવા મળે છે ત્યારે Instagram પોતે તમને ઈ-મેલ દ્વારા ચેતવણી આપે છે. જો તમને security.mail@Instagram ID પરથી ઈ-મેલ મળે છે, તો તેના પર ધ્યાન આપો. ઈ-મેલ આઈડીને ઈન્સ્ટાગ્રામ સાથે લિંક કરવું આવશ્યક છે.

3 / 6
Instagram લૉગિન પેજ પર જાઓ અને ગેટ હેલ્પ લોગિંગ-ઇન (Android) અથવા પાસવર્ડ ભૂલી ગયા છો (iPhones) પર ક્લિક કરો. આ પછી ઈ-મેલ આઈડી અને નામ આપો. હવે 'કાન્ટ રીસેટ યોર પાસવર્ડ' વિકલ્પ પર ક્લિક કરો અને હવે પાસવર્ડ રીસેટ કરો.

4 / 6
હવે કેપ્ચા કોડ દાખલ કરો અને ફરીથી ઈ-મેલ અને મોબાઈલ નંબર દાખલ કરો. હવે નેક્સ્ટ બટન પર ક્લિક કરો.

5 / 6
હવે મેસેજ અથવા ઈ-મેલમાં મળેલી લોગિન લિંક પર ક્લિક કરીને સિક્યુરિટી કોડ માટે રિકવેસ્ટ મોકલો. હવે વેરિફિકેશન માટે તમારી પાસેથી ફોટો અને વીડિયો પણ પૂછવામાં આવી શકે છે. વેરિફિકેશન પછી તમારું એકાઉન્ટ પુનઃપ્રાપ્ત કરી શકાશે

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">